________________
ભરવાથી ઇવનિ નીકળે છે. તબલા પર હાથ પછાડવાથી વનિ નીકળે છે. જુદાં જુદાં વાજિંત્રોમાંથી જુદા જુદા પ્રકારને દવનિ નીકળે છે. જેમ કે ઢેલ પર ડાંડી ટીપવાથી “ધમ ધમ” અવાજ નીકળે છે. એજ વાત ( કાદવમાન શાન ઋળોતિ) પદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે– “રંગgr” આ પદ દ્વારા કેટલાંક વાજિંત્રોના ધ્વનિનાં નામ આપવામાં આવ્યાં છે (સંદરાશિ વા) મુખવડે શંખને ફૂંક મારવાથી જે વનિ નીકળે છે તેને શંખનાદ કહે છે. (સિંગરાળ વા) મૃગાદિના શિંગડામાં જ્યારે મુખવડે જોરથી હવા ભરવામાં આવે છે, ત્યારે તેમાંથી જે અવાજ નીકળે છે. તેને “શિગનાદ” કહે છે. તેને વગાડનારા લોકે પહેલાં તેમાં છિદ્ર પાડી દે છે અને પછી તેને વાજિંત્ર તરીકે ઉપયોગ કરે છે. (સંઘિયણદા િવા) નાના શંખને વગાડવાથી જ નીકળે છે તેને “શંખિકાશબ્દ” કહે છે. (મુસદાશિ પા) ખરમુખી નામના વાજિંત્રના અવાજને “ખરમુખીનાદ” કહે છે. (પચાસદાજિ વા) મટી ખર મુખીને “પિતા” કહે છે. તે પિતાના અવાજને “પિતનાદ કહે છે. (રિવરિ. રાળિ) પરિપરિતા નામનું વાજિંત્ર હોય છે તેના ધ્વનીને પરિત્તાનાદ કહે છે તે વાજીંત્રને સુવરના ચામડાથી મઢ્યું હોય છે. (પળવણનિ વા) ઢેલ વગાડવાથી જે અવાજ નીકળે છે. તેને “પણવનાદ” કહે છે. (જરા ) પડઘમ વગાડવાથી જે અવાજ નીકળે છે તેને “પટહનાદ” કહે છે.(મંમતાનિ ૩) નગારાના અવાજને “ભંભાનાદ ” કહે છે. (હોમાનિ જા ) હોરભ નામનું વાજિંત્ર હેય છે. તેને લગાડવાથી ધ્વનિ નીકળે છે તેને
મેરીનાદ ” કહે છે. (મીરાશિ વા) લેરી નામના વાજિંત્રના અવાજને “ભેરીનાદ ” કહે છે. (ક્ષીરનિ વા) ગળાકારની ઝાલર (ઘંટ) સામાન્ય રીતે કાંસાની બને છે. તેને વગાડવાથી જે અવાજ નીકળે છે. તેને “ઝલ્લરીનાદ” કહે છે, (સુમિર જિ વા) દેવના નગારાને દુંદુભિ કહે છે. સામાન્ય નગારાના કરતાં તે મોટું હોય છે. તેના વિનિને “દુંદુભિનાદ” કહે છે (તારા) વિણ આદિ તારથી યુક્ત વાજિંત્રોના વિનિને “તત ” કહે છે ઢેલ આદિના નાદને " વિતત” કહે છે કાંસા, કરતાળ આદિના વનિને
ઘન ” કહે છે અને વાંસળી આદિ વાદ્યોનાં વનિને “શૂષિર' કહે છે ઉપરોક્ત બધા પ્રકારના વિનિને શું છદ્મસ્થ મનુષ્ય સાંભળે છે?
ગૌતમના એ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે, “તા જોયમ” હા, ગૌતમ! (૩i મgણે મારે માણારું સારું કુટ્ટ) છદ્રસ્થ મનુષ્ય વાંજિત્રોને વગાડવાથી થતાં વનિને સાંભળે છે “રં ઝહા” છે કયા કયા દેવનિને સાંભળે છે તે સ્પષ્ટ કરતા પ્રભુ કહે છે કે (સંવરાળિ વા કાર મુસિરા િવા)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૬૬