________________
કેવલી ભગવાન સમસ્ત શબ્દોને સાંભળે છે, ” કેવલી ભગવાનના જ્ઞાનમાં અમિતતા (સીમા રહિતતા) હેવાથી તેમના જ્ઞાનમાં મિત, અમિતની સર્વ જ્ઞતા છે, એવું પ્રતિપાદન સર્વપ્રભુમાં હાસ્ય અને ઉત્સુક્તાને અભાવ હોય છે, પણ છદ્મસ્થમાં તેને અભાવ હેતે નથી. હાસ્ય અને ઉત્સુકતાનું કારણ મોહનીયકર્મ છે, અને મેહનીયકર્મને અભાવ હોય તે હાસ્ય અને ઉત્સુકતાને પણ અભાવ રહે છે, ઈત્યાદિ વિષયનું પ્રતિપાદન.
પ્રશ્ન--“હાસ્ય આદિ વડે કેટલી કર્મ પ્રકૃતિને બંધ કરાય છે?
ઉત્તર-- “સાત અથવા આઠ કર્મપ્રકૃતિને બંધ કરાય છે. છાસ્થની નિદ્રા આદિ વિશેના પ્રશ્નો અને તેમના ઉત્તર પણ આ ઉદ્દેશકમાં આપેલા છે. નિદ્રા લેનાર છથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં સાત આઠ કર્મપ્રકૃતિને બંધ કરાય છે. એવું પ્રતિપાદન.
પ્રશ્ન--“શકના દૂત હરિણગમેષીએ સ્ત્રીના ગર્ભની અદલા બદલી કેવી રીતે કરી? ઉત્તર- “નિદ્રારા ગર્ભને બહાર કાઢીને, તેણે તેને બીજા ગર્ભા શયમાં મૂકીને” નખના અગ્રભાગ દ્વારા અથવા રોમપ દ્વારા ગર્ભને પ્રવેશ કરાવવા વિષેની શંકાને સ્વીકારાત્મક (હકાર વાચક) ઉત્તર. તે ગર્ભને કઈ પણ પ્રકારની પીડા ન પહોંચે એવી રીતે, તેનું અતિશય સૂકમરૂપ બનાવીને સંહરણ થાય છે અને બીજા ગર્ભમાં તેને મૂકવામાં આવે છે, એવું પ્રતિપાદન.
અતિમુક્તક શ્રમણનાં વૃત્તાન્તનું પ્રતિપાદન મહાવીર સ્વામીની પાસે આવેલા બે દેના વૃત્તાન્તનું કથન, તથા ભગવાનના ૭૦૦ શિ દ્વારા સિદ્ધપદ પ્રાપ્ત કરશે એવું પ્રતિપાદન, મહાવીર અને ગૌતમ વચ્ચે તે દેવોના સંબંધમાં આવેલા વાર્તાલાપનું કથન, “દેવ સંયત હેય છે કે અસંયત હોય છે ? ” “ દેવ સંયત હોય છે, ” એવું પ્રતિપાદન. તેની વિશિષ્ટ ભાષા અર્ધમાગધી હોય છે. કેવલી ભગવાન ના અંત કરણને જાણે છે, એવું કથન, છઠ્ઠસ્થ શ્રવણ દ્વારા અથવા પ્રમાણ દ્વારા પરંપરા રૂપે જીના અંતઃ કરણને જાણે છે, એવું પ્રતિપાદન, કેવલી ભગવાનના શ્રાવક અને શ્રાવિકા એનું કથન. ત્યાર બાદ પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન અને આગમ, એ પ્રમાણેનું કથન કેવલી ભગવાન ચરમકર્મ અને ચરમ નિજ રાને જાણે છે. અને દેખે છે એવું કથન તથા તેઓ પ્રણીત મન વચનને ધારણ કરે છે, એવું કથન કેવલી ભગવાનના મન વચનનું જ્ઞાન કેઈ કઈ વૈમાનિકને થાય છે અને કઈ કેઈ ને થતું નથી એવું પ્રતિપાદન. માયી મિથ્યાદષ્ટિ અને અમાપીમિથ્યા દષ્ટિના ભેદથી, અનન્તરપપન્નક અને પર. પપપત્રકના ભેદથી, પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી, તથા ઉપયુકત અને અનુપયુકતના ભેદથી વિમાનિક દેવોનું નિરૂપણ. વળી આ ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે અનુત્તર વિમાનવાસી દેવો તેમના સ્થાને રહીને આ લેકમાં રહેલા કેવલી ભગવાનની સાથે સંભાષણ કરે છે અને તેમના દ્વારા કરવામાં આવતી ધર્મકથાનું શ્રવણ કરે છે. અનુત્તર વિમાનવાસી દે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૩