________________
નરકમાં જશેબીજી. ત્રીજી ચેથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં જવાને વિષે પણ એમ જ સમજવું. એજ પ્રમાણે સૂત્રકારે કહ્યું છે કે “રવિ પાર” “ રિજિસળિયા યં પરમાને વંશવ પજે” આ સૂત્રદ્વારા સૂત્રકારે એ સમજાવ્યું છે કે જે જીવે “કાચા તૈચથોન'' માયાચારી (કપટ) અસત્ય વચન, બેટા તેલ, ખોટાં માપ આદિ અશુભ કુ દ્વારા તિર્યંચાયુને બંધ કર્યો છે, તે જીવ મરીને પાંચ પ્રકારના તિય"ચોમાંથી કોઈ પણ એક પ્રકારના તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે. એટલે કે જીવ જ્યારે પૂર્વ ભવને છેડીને તિર્યંચગતિમાં જવાને યોગ્ય આયુને બંધ કરે છે ત્યારે
ફિર રિપિાત્રોળિયારાં ના મેલો સો માળિચવો” તે એકેન્દ્રિ તિર્થય નિમાં પણ જઈ શકે છે, કીન્દ્રિય તિયચનિમાં પણ જઈ શકે છે, ત્રીન્દ્રિય તિયોનિમાં પણ જઈ શકે છે, ચતુરિન્દ્રિય તિર્યચનિમાં પણ જઈ શકે છે અને પંચેન્દ્રિય તિર્યચનિમાં પણ જઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ પ્રકારની તિર્યચનિમાંની જે તિર્યચનિમાં જવાને ચગ્ય આયનો બંધ જીવે પૂર્વ ભવમાં બાંધે હશે, તે પ્રકારની તિર્યંચનિમાં જીવ ઉત્પન્ન થશે. જે એકેન્દ્રિય તિર્ય, નિમા ઉત્પન્ન થવાને યોગ્ય આયુને બંધ જીવે પૂર્વભવમાં કર્યો હશે, તે તે જીવ મરીને એકેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે. એજ પ્રમાણે દ્વીન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા ગ્ય આયુકર્મને બંધ કર્યો હશે ( તેમાં ઉત્પન્ન થવા ગ્ય કાર્યોનું સેવન કર્યું હશે) તે જીવ કીન્દ્રિય તિયામાં (કૃમિ આદિ માં ) જન્મ લેશે. જે જીવે તેઈન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આયકર્મનો બંધ કર્યો હશે, તો તે જીવ મરીને તેઈન્દ્રિય તિર્યમાં (કીડી વગેરે તેઈન્દ્રિય તિયામાં) જન્મ લેશે જે તે જીવે ચૌઈન્દ્રિય તિયામાં ઉત્પન્ન થવાને યોગ્ય આયુકર્મના કારણભૂત કાર્યોનું સેવન કર્યું હશે તે જીવ તે ભવના આયુષ્યને પૂરું કરીને ભ્રમર આદિ ચૌઈન્દ્રિય માં ઉત્પન્ન થશે. જે જીવે સંસી અથવા અસંજ્ઞી પચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય પંચેન્દ્રિય તિર્યંચાયુને બંધ કર્યો હશે, તે તે જીવ પંચેન્દ્રિય તિર્યામાં જન્મ લેશે.
એજ પ્રમાણે “મનુષાર સુવિ૬” મનુષ્પાયુના પણ બે પ્રકાર છે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૬૧