________________
ભામાં એક એક કરીને હજારે આકર્મ ક્રમશઃ ગ્રથિત (ગૂંથાયેલા સંબદ્ધ) છે. અહીં ઉપરોક્ત દૃષ્ટાન્ત દ્વારા પ્રતિપાદિત અનેક હજાર દેવાદિક ભવેમાં કર્મમુદ્રની અપેક્ષાએ ભારેપણું સમજવું જોઈએ. અન્યતીથિકની માન્યતા અનુસાર ઉપર્યુક્ત આયુઓના વેદનથી કઈ રીતે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે -(જે હિ જ શી) અનેક જીની તો વાત જ શી કરવી ! પરન્ત એક જ જીવ (જે સમgi) એક જ સમયે (એટલે કે એક સાથે) (લો આકારું) બે આયુઓનું (ફિસર) વેદન કરે છે (એટલે કે બે આયુઓ ભેગવે છે) () દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે જીવ કયા કયા બે આયુએનું એક સા વેદન કરે છે.( રૂરિયાથે પરમવિચારચં) તે જીવ એક સાથે આભવના આયુનું અને પરભવના આયુનું વેદન કરે છે. (અન્ય તીથિકની માન્યતા એવી છે કે એક જીવ એક સમયે એક સાથે આ ભવના ભુમાન આયુનું અને પર ભવના આયુનું વેદન કરે છે) (સમયે
મવિલાયં પરિવરે) જે સમયે જીવ આ ભવના આયુનું વેદન કરે છે, ( ૪ સમઇ પરમવિશ્વયં એ સમયે પર ભવના આયુનું પણ વેદન કરે છે-એટલે કે તે બન્ને આયુનું વેદન કરવાના જુદા જુદા સમય હોતા નથી.
આ રીતે અન્યતીથિકોની માન્યતા પ્રકટ કરીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે તમે મને ! વે') હે ભદન્ત ! શું અન્ય તીથિકનું એ પ્રકારનું કથન સત્ય છે ?
હવે ગૌતમ સ્વામીના પ્રશ્નનો મહાવીર પ્રભુ દ્વારા અપાયેલે ઉત્તર સૂત્રકાર પ્રકટ કરે છે– (= = તે કન્નસ્થિયા, વેવ પરમવિવંa) અન્યતીથિકનું “પરભવના આયુનું પણ વેદન કરે છે” પર્યન્તનું જે કથન છે. તેને વગાડ નં મિઠ્ઠા ) તે સમસ્ત કથન મિથ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અન્યમૂથિકેની ઉપર્યુક્ત માન્યતા બિલકુલ બેટી છે. તેમના કથન ને મિથ્યા કહેવાનું કારણ હવે સૂત્રકાર પ્રકટ કરે છે. અન્ય તીથિએ અનેક જીવોનાં અનેક આયુને જાગ્રન્શિકા જેવાં કહ્યાં છે તે તેમને આપણે પૂછવું નઈએ કે તે આયુઓ એગ્ય જીવ પ્રદેશની સાથે સંબદ્ધ છે કે અસંબદ્ધ છે? જે તે આયુઓ જીવપ્રદેશની સાથે સંબદ્ધ છે એમ કહેવામાં આવે તે તે વાત સંભવિત નથી, કારણ કે આ પ્રકારની માન્યતામાં જુદા જુદા જ ના આયુએને જાલગ્રન્થિકાની જેમ કલ્પવાનું સંભવી શકતું નથી. કારણ કે આયુઓ જુદા જુદા જી સાથે સંબદ્ધિત છે–જુદા જુદા છ સાથે સંબદ્ધિત હોવા છતાં પણ જે તે આયુઓને જાગ્રન્શિકા જેવી માનવામાં આવે તે, તે સંબદ્ધત્વની અવિશેષતા હોવાથી જેને પણ જાળગ્રન્ટિક જેવા કાવા પડશે-આ રીતે જીવને જાળગ્રન્શિકા જેવા ક૫વામાં આવે તે સર્વે જેમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૫૪