________________
એવી જાળગ્રન્થિકાનું અહીં દૃષ્ટાન્ત આપ્યું છે.) ( બળ'તરનઢિયા ) જેમાં પરસ્પર ગ્રથિત ગાંઠો હાય, ( જે જાળગ્રન્થિકા સૌથી પહેલાં ગુંથેલી ગાઠાની સાથે પાસેની ગાંઠાથી ગંઠાયેલી છે, અને પછી પાસેની ગાંઠે સાથે તેની પછીની ગાંઠા વડે ગાંઠાયેલી હાય, એવી જાળને પરસ્પરમથિત જાળ કહે છે ) ( નમનઢિયા ) એક ગાંઠની સાથે બીજી ગાંડ, અને બીજી ગાંઠની સાથે ત્રીજી ગાંઠ, અને ત્રીજી ગાંઠની સાથે ચેાથી ગાંઠ એવી રીતે પરસ્પર જેમાં ગાંઠાની ગૂંથણી હાય, ( અન્નમન્ત્રચત્તા) આ રીતની ગાંઠ વડે ગુંથાયેલી તે જાળમ્રન્શિકાને જ્યારે જળાશયમાં નાખવામાં આવે છે ત્યારે તે વિસ્તૃત થઈ જાય છે—ફેલાઈ જાય છે, ( અન્નમમ ચિત્તાય ) તે જાળ માછલાંના ભારથી તૂટી જતી નથી કારણકે બધું વજન એક બીજી સાથે ગંઠાયેલી ગાંઠ વહેચાઈ જાય છે. આ રીતે સમાન ભાર વાળી તે જાળગ્રન્થિકા બની જાય છે. આ રીતે વિસ્તારવાળી અને સમાનભાર વાળી તે જાળગ્રંથિકા (બન્નમન્વયકત્તા વિદ્યુઙ્ગ ) અન્યાન્ય એક સમુદાયરૂપ પદાર્થ બની જાય છે. એમાં જેટલી ગાંઠ આદિચીજો હાયછે, તે પરસ્પર સહયાગ ભાવથી રહે છે અસહયાગ ભાવથી રહેતી નથી. તે કારણે તે જાળગ્રન્થિકા એક સમુદૃાયરૂપ પદાર્થ બની જાય છે. અહી' સુધી તે સૂત્રકારે દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ કર્યું" છે. હવે સૂત્રકાર તે દૃષ્ટાન્તને જીવના અનેક ભવા સાથે ઘટાવવાને માટે નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે (જ્ઞમે1) જાલગ્રન્થિકાના દૃષ્ટાન્ત અનુસાર-એક જ જાળનાં પરસ્પર અલગ અલગ રીતે સંબદ્ધ અનેક ગાંઠાની જેમ, ( જૂને નીરાળ) અનેક જીવાના (દૂડું બાલચસ ્Řારૂં ) અનેક હજાર આયુએ ( ઘન્નુનુ બાગ ફ્લŘમુ) અનેક હજાર દેવાદિક જન્મરૂપ આધારામાં એટલે કે પ્રત્યેક જીવમાં ક્રમશઃ પ્રવૃત્ત થયેલા દેવાદિક સંબંધી જન્મસહસ્ત્રોમાં (હજારા જન્મમાં ) આધેયરૂપે રહીને પરસ્પરમાં ક્રમશઃ સંબદ્ધ રહે છે. કહેવાનું તાત્પ એ છે કે-જેવી રીતે એક જાળગ્રંથીકામાં હજારેા ગાંઠા એક ખીજી સાથે સંબદ્ધ રહે છે, એજ પ્રમાણે પ્રત્યેક જીવના અનેક હજાર દેવાદિક ભાવેાની સાથે અનેક હજાર આયુએ સબદ્ધ રહ્યા કરે છે. આ પ્રકારના કથન દ્વારા અન્યતીથિકા (અન્યમત વાદીઓ) એવુ પ્રતિપાદન કરે છે કે એક જીવ એક જ સમયે અનેક આયુએનુ વેદન કરે છે. સૂત્રકારે જે (વટ્ટુપુ બાજ્ઞાનક્ષેત્તુ) તથા ( વદુરેં બાચલમ્સારૂં ) ના પ્રયાગ કર્યાં છે, તેનું કારણ નીચે પ્રમાણે છે “ આયુએના સ્વામીરૂપ જીવ છે અને તેમના અનેક હાર જન્મ થતા હૈાય છે. ”
'
(બાજીપુત્રિ ગઢિયાર્ં જ્ઞાન વિકૃતિ) આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે એ પ્રકટ કર્યું છે કે એક એક જીવની સાથે ( પ્રત્યેક જીવની સાથે ) અનેક
શ્રી ભગવતી સૂત્ર : ૪
ܕ
૫૩