________________
દ્વિીપને ચારે તરફથી કેટની જેમ ઘેરીને પડેલે છે, તે શા કારણે તેને ડુબાવી શકતો નથી ? શા કારણે તેને પીડિત કરી શકતો નથી ! અને શા કારણે તેને જળમય કરી શકતો નથી?
ઉત્તર–(ભેચમા) હે ગૌતમ ! (iqીવે હવે માઇકુ અરહંત - ટ્ટિ જવા, વાયુવા વાળ, વિજ્ઞાણા, સમા, કમળો, સારા, સાવિયા, मणुया, पगइविणीया, पगह उवसंता, पगह पयणुकोहमाणमायालोभा, मिउमहवसंपन्ना, अल्लीणा, भद्दया, विणीया, तेसिण पणिहए लवणे समुद्दे जंबूहीवं વીરં તો ઉદર, નો વેવ i gોમાં રૂરિ) જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ચરાવત ક્ષેત્રમાં અરિહંત, ચકવતિ', બળદેવ, વાસુદેવ, ચારણમુનિ વિઘઘર, શ્રમણ, શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓ અને એવા મનુષ્ય રહે છે કે જેઓ સ્વભાવે ભદ્ર, વિનીત અને શાંત હોય છે, સ્વભાવતઃ જ જેમના
ધ, માન, માયા, લોભ આદિ કષા પાતળા પડ્યા હોય છે જેઓ માર્દવ ભાવથી યુક્ત, જિતેન્દ્રિય, ભદ્ર અને નમ્ર હોય છે. એવાં અહંત આદિના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાવી શકતા નથી, અથવા તે કઈ પણ પ્રકારના ઉત્પાત દ્વારા તેને પીડી શકતું નથી, અથવા તેને જળમય કરી શકતે નથી. વળી તેનું બીજુ કારણ આ પ્રમાણે બતાવ્યું છે– (મદુત્તાં જ જોયHT ! ) રોપ્રિ સ્રોતાજુમા) હે ગૌતમ! વળી લેકની સ્થિતિ જ એવા પ્રકારની છે કે લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાવી શકતો નથી, વ્યથા પહોંચાડી શકતો નથી કે જળમય કરી શકતો નથી. કારણ કે લેકને એવે પ્રભાવ છે. તેથી (i = સંબૂતીનં તી' નો ઉદળીરૂ નો વેai gો રે) લવણસમુદ્ર જમ્બુદ્વીપને ડુબાવી શકતા નથી, પીડિત કરી શકતો નથી. આ પ્રમાણે અહીં સુધીને સમસ્ત પાઠ ગ્રહણ કરે જોઈએ છે સૂ-૩ /
પાંચમા શતકને બીજે ઉદ્દેશક સમાસ /
અન્ય તીર્થિકો કે મિથ્યાજ્ઞાન અને કા નિરૂપણ
પાંચમા શતકને ત્રીજો ઉદ્દેશક પ્રારંભ
ત્રીજા ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વર્ણન ગૌતમને પ્રશ્ન–અન્યતીથિકના મતાનુસાર જાગ્રથિકાન દૃષ્ટાન્ત દ્વારા એ માન્યતા સ્વીકારવામાં આવી છે કે એક સમયે એક જીવ આલોકના અને પરલેકના, એ બન્ને લેકના આયુનું સંવેદન કરે છે,” શું તેમની તે માન્યતા સાચી છે? ભગવાન દ્વારા આ પ્રમાણે પ્રત્યુત્તર–“તેમની તે માન્યતા મિથ્યાત્વ મૂલક છે.” જુદે જુદે સમયે જીવ બને આયુઓનું વેદન કરે છે, એવું પ્રતિપાદન.
“ જેનું નરકમાં જે ગમન થાય છે, તે નૈરયિક આયુષ્ય સહિતતાનું થાય છે કે નૈરયિક આયુષ્ય રહિતના જવાનું થાય છે?” એ પ્રશ્ન. 2 “નૈરયિક આયુષ્યવાળા જીવનું જ નરકમાં ગમન થાય છે, તેનાથી રહિત જીનું નરકમાં ગમન થતું નથી, ” એવા ઉત્તરનું પ્રતિપાદન.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૫૦