________________
( નિધ- ઉપરોક્ત પદાર્થોમાંના ભૂસાને તથા ગાયને ભૂતપૂર્વ પ્રજ્ઞાપનાનયની અપેક્ષાએ દગ્ધાવસ્થાવાળા લેવામાં આવ્યા છે જે એમ ન કરવામાં આવે તે હવે પછી આવતા ધ્યામિત આદિ વિશેષણે તેમની સાથે સુસ ગત થઈ શકતા નથી)
ઉત્તર– “શોમાં! ” હે ગૌતમ ! “ જે” અંગારે, “છાવિ ” રાખ, “અ” ભૂસુ અને “મા” છાણ “gg ” તે સઘળા પદાર્થો જુદામાથાઝવાં પહુર” પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ (પૂર્વાવસ્થાની અપેક્ષાઓ).
જિંપિચકારી પરિણામિયા વિ” એકેન્દ્રિય જીવે દ્વારા તેમના વ્યાપાર (પ્રવૃત્તિ થી શરીરરૂપે પરિણતિ પામેલ જ છે એટલે કે એકેન્દ્રિય જીવન શરીર છે. “ વિ” શબ્દ અહીં સમુચ્ચયાર્થક છે. તેના દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તેઓ “વાવ પંરચનારીરqયોરિણાનિયા મિ પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં પણ શરીર છે. અહીં “ ગોર '' (યાવત્ પદથી કીન્દ્રિય, ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીનાં પણ શરીર છે એવું સમજાવવામાં આવ્યું છે. અહીં જે જગ્યાએ જેટલી ઈન્દ્રિયવાળા જીવના શરીર કહેવાનું સંભવિત હોય એટલી ઇન્દ્રિયવાળા જીવનાં શરીર કહેવાં જોઈએ એટલે કે “તે બધાને દ્વીન્દ્રિય જીવો દ્વારા તેમનાં શરીર રૂપે પરિણાવવામાં આવ્યા છે ” આ અર્થને સંબંધ ઉપરોક્ત અંગાર આદિ સમસ્ત પદે સાથે જે જોઈએ નહીં. પણ જ્યાં એ વાત ઘટાવી શકાય ત્યાંજ એ સંબંધ બતાવવું જોઈએ. કારણ કે અંગાર, રાખ અને ભૂરામાં પૂર્વાવસ્થાની અપેક્ષાએ પ્રિન્દ્રિય જીવના શરીર રૂપે હેવાનું શક્ય નથી. એટલે કે પૂર્વાવસ્થામાં અંગાર, રાખ, અને ભૂસું તીન્દ્રિય જીનાં શરીરરૂપ ન હતા, પણ એકેન્દ્રિય જીનાં શરીરરૂપ હતા. એ વાત આ પ્રમાણે સમજી શકાય છે અંગારે તેની પૂર્વાવસ્થામાં ઈબ્ધનરૂપ એકેન્દ્રિય જીવનું શરીર હતું, કારણ કે તે ઈશ્વનમાંથી જ તે અંગારો બન્યા હોય છે. તે કારણે પૂર્વાવસ્થાની અપેક્ષાએ તેને એકેન્દ્રિય જીવના શરીર રૂપ કહી શકાય છે. તથા ભૂસુ પણ તેની પૂર્વપર્યાયમાં એકેન્દ્રિ શરીર રૂપ હરિત યવ, ઘઉં આદિ સ્વરૂપવાળું હોવાથી એકેન્દ્રિય શરીરરૂપ કહી શકાય છે, કારણ કે તેમાંથી જ તેની ઉત્પત્તિ થાય છે ગેમય (છાણો તેની તૃણાદિરૂપ પૂર્વાવસ્થામાં રહેવાને કારણે એકેન્દ્રિયનું શરીર તે સંભવી શકે છે, પણ તેને દ્વીન્દ્રિય જીવના શરીર તરીકે કેવી રીતે માની શકાય ? તે તે શંકાનું આ રીતે સમાધાન કરી શકાય -ગાય આદિ જાનવર જ્યારે લીલું ઘાસ ચરે છે ત્યારે તે ઘાસ ઉપર હીન્દ્રિયજી (સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા જી) પણ રહેલા હોય છે. તેથી તે ઘાસ ચરતી વખતે તે જાનવરે દ્વારા તે ઘાસની સાથે સાથે તે દ્વીન્દ્રિય જીવોનું પણ ભક્ષણ થઈ જાય છે. જેવી રીતે લીલું ઘાસ આદિ તે છાણરૂપે પરિણમે છે, એવી જ રીતે તે દ્વીન્દ્રિય જીવો પણ છાણરૂપે પરીણમે છે. તે કારણે છાણને પૂર્વભાવપ્રજ્ઞાપના (પૂર્વાવસ્થા) ની અપેક્ષાએ કન્દ્રિય જીવોનાં શરીરરૂપ પણ કહી શકાય છે. એ જ રીતે તે ગમય તેઈન્દ્રિય જીના શરીર રૂપ પણ છે, એવું પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ કહી શકાય છે. “તમો પછા” ત્યાર બાદ જ્યારે તેમને “સરથા ” સ્વ, પર, અને ઉભયરૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૪
४७