________________
મન્ત્રવાત અને મહાવાત વાય છે. આ રીતે પુરાવાત, પથ્યવાત, મન્દેવાત અને મહાવાત એ ચારે વાયુના વહનમાં ( ચાલવામાં ) વાયુકાયની સ્વાભાવિક ગતિને પહેલું કારણ બતાવ્યુ' છે, વૈક્રિય શરીરાશ્રિત ગતિક્રિયાને ખીજુ કારણ ગણાવ્યું છે, અને વાયુકુમારીએ પાતાના, પરના, કે ઉભયના પ્રત્યેાજન નિમિત્તે વાયુકાયની જે ઉદીરણા કરે છે, તેને ત્રીજું કારણ ગણાવ્યુ છે.
પ્રશ્ન-(વાલદાયાળ'મંતે !) ઙે ભદ્દન્ત ! વાયુકાય જીવા (વાકદાચ'ચેલ )વાયુકાયને જ (આમંત્તિ) શ્વાસરૂપે અંદર લે છે, (જળમંતિ ) અને અહાર નિશ્વાસ રૂપે ઇંડે છે ખરાં? અને (લ્રકૃતિ વાનીસબંતિ વા) બહાર શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર નિ:શ્વાસ રૂપે છેડે છે ખરાં ? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે વાયુકાય જીવે। શુ' શ્વાસેાવાસમાં વાયુકાયને જ લે છે અને બહાર કાઢે છે?
--ઉત્તર-(જ્ઞાવલ તદ્દા ચારિત્રહાયાનેચવા) હે ગૌતમ ! જે રીતે સ્કન્દાદ્દેશકના વાયુપ્રકરણમાં આ વિષે ચાર આલાપક કહ્યા છે, એજ પ્રમાણે અહીં પણ ચાર આલાપક સમજવા ભગવતીસૂત્રના બીજા શતકમાં પહેલા ઉદ્દેશકના વાયુપ્રકરણમાં એ ચાર આલાપ ( પ્રનેત્તા ) આપ્યા છે.
તે ચાર અલાપકામાંના પહેલા અલાપકનું પ્રશ્નસૂત્ર તેા ઉપર આપી દેવામાં આવ્યું છે. હવે ખીજા, ત્રીજા અને ચેાથા આશાપકા બાકી રહે છે. તેમાંના ખીજ આલાપક આ પ્રમાણે છે-(વાઇર્ન્ મતે ! વાકાÀત્ર અનસયલ લઘુત્તો उदाइत्ता उद्दाइत्ता तत्थेव भुज्जो भुज्जो पव्वायाइ १) ( इंता, गोयमा जाव पव्वायाइ) डे ભદન્ત ! વાયુકાય જીવા વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને વાર' વાર એજ વાયુકાયમાં શુ' ઉત્પન્ન થાય છે ? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે—હા, ગૌતમ ! એવું જ અને છે-વાયુકાયા વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે, અનેક લાખ વાર મરીને વારંવાર વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે. હવે ત્રીજો આલાપક આપવામાં આવે છે(જુદું વાટ્ટુ)આ સૂત્રપાઠ દ્વારા ત્રીજો આલાપક પ્રકટ કર્યો છે, તે આલાપકમાં એ ખતાવ્યુ છે કે વાયુકાય જીવ તેની જાતિના અથવા અન્ય જાતિના જીવ સાથે ટક્કર લાગવાથી અથવા સ્ત્ર અને પર બન્ને જાતિના જીવા સાથે ટક્કર લાગવાથી, અથવા શસ્ત્રક્રિકને સ્પર્શ થવાથી મરી જાય છે. તે માખા આલાપક નીચે પ્રમાણે છે-(સે મળે ! ફ્રિ પુદ્દે વા, જવુદ્દે કાર્ ) ( ગોયમા ! પુદ્દે ઉદ્દાર,નો ગદ્દેદાર) ત્રીજા માલાપકના ભાવાર્થ ઉપર આપી દીધા છે. ચાથે અલાપક નીચે પ્રમાણે છે-(સેમà! f* સસીી નિલમા असरीरी निक्खमइ ? ) ( गोयमा ! सिय सरीरी निक्खमइ, सिय असरीरी નિલમદ ) વાયુકાય જીવ મરીને જ્યારે દ્વિતીય ગતિમાં જાય છે ત્યારે શુ' શરીર સહિત જાય છે કે શરી૨ રહિત જાય છે ? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે “ હું ગૌતમ તે ત્યાં શરીર સહિત પણ જાય છે અને શરીર રહિત
પશુ જાય છે ! સૂ॰ ૧ ॥
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૨