________________
વિપર્યયરૂપે વિપરીત રીતે ચાલવાને સ્વભાવ હોવાને કારણે, બને વાયુ (દ્વીપના વાયુઓ અને સમુદ્રના વાયુઓ) એક સાથે વાત નથી, પણ જુદા જુદા વાય છે. જે સમયે દ્વીપના વાયુઓ વાતા હોય છે. તે સમયે સમુદ્રના વાયુ વાતા નથી, અને જ્યારે સમુદ્રના વાયુઓ વાતા હોય છે, ત્યારે દ્વીપના વાયુઓ વાતા નથી. તેનું કારણ એ છે કે ગરમ ઋતુમાં જે કંડ વાયુ વાતે હોય છે, તે સમુદ્ર તરફથી આવે છે, તેથી તે સમયે જ્યારે સમુદ્રને ઠડે પવન વાતે હેય છે ત્યારે ગરમ પવન વાત નથી. અને શિયાળામાં જે ઉsણ વાયુ વાતે હોય છે તે દ્વીપપ્રદેશ તરફથી આવતું હોય છે, તે કારણે જ્યારે દ્વીપને ઉષ્ણવાયુ વાતે હોય છે, ત્યારે સમુદ્રને શીત વાયુ વાત નથી. સમુદ્રની જે હવા આવતી હોય છે, તે ઠંડી હોય છે, અને દ્વીપની જે હવા આવતી હોય છે તે ગરમ હોય છે આ રીતેઢીપની હવામાં અને સમદ્રની હવામાં પરસ્પર વિરોધ હોય છે તે કારણે અને ઉપમઈ અને ઉપમક સ્વભાવ હોવાને કારણે એ બને જગ્યાના (સમુદ્રની અને દ્વીપની) ઈષત્પરે વાત આદિ વાયુઓ એક સાથે વાત નથી. તથા બીજું કારણ એ છે કે તે વાયુઓ લવણસમુદ્રની વેલાનું ઉલ્લંઘન કરતી નથી, કારણ કે એ વાતદ્રવ્યનું સામર્થ્ય એવું જ હોય છે તથા વેળાનો સ્વભાવ પણ એ જ હોય છે. “તે તેoi =ાવ વાયા વાયંતિ ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે વાયુઓ એક સાથે વાતા નથી, પણ ઉપરેત પદ્ધતિથી જ વાતા હોય છે. અહીં “જાવ” પદથી પ્રશ્નસૂત્રમાં આવતે પૂર્વોક્ત સમસ્ત સૂત્રપાઠ ગ્રહણ કરાય છે.
હવે વાયુ શા કારણે વાય છે ? તે સૂત્રકાર દર્શાવે છે. નીચેનાં સૂત્રો દ્વારા વાયુની ગતિના ત્રણ કારણેનું સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. “થિri મસે! હૃત્તિyવાયા, સ્થાવાયા, માવાયા, મહાવાયા વાચતિ ?” હે ભદન્ત! ઇષપુરાવાત, પચ્યવાત, મન્દવાત, ને મહાવાત એ ચારે વાયુઓ શું થાય છે ખરાં? (અહીં એવી આશંકા ન કરવી જોઈએ કે આ સૂત્ર તે આગળ આવી ગયું છે. અને અહીં ફરીથી એજ સૂત્ર કહેવાથી પુનરુક્તિ દોષ લાગે છે. કારણ કે પહેલાં જે સૂત્ર કહેવામાં આવ્યું છે, તે પ્રસ્તાવનારૂપે કહ્યું છે, અને અહીં એ સૂત્ર એ વાયુઓની ગતિના ત્રણ કારણે બતાવવાને નિમિત્તે કહેવામાં આવેલું છે તેથી ભિન્નાથભિધાયતા ( જુદા જુદા હેતુઓ) હેવાને કારણે અહીં પુનરુક્તિ દેષ લાગવાને સંભવ નથી ) મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે--હૃતા, બરિય) હા. ગૌતમ! પૂર્વોક્ત ઈષપુરવાયુ આદિ વાયુ વાય છે.
પ્રશ્ન-(ચાઇ મંતે ! સિંપુજાચા, નાવ વારિ) હે ભદત! તે ઈષ; વાત આદિ વાયુઓ ક્યારે થાય છે? ( અહીં (નવ) પદથી પથ્થવાત, મન્દવાત અને મહાવાત, એ ત્રણ વાયુઓ ગ્રહણ કરવા જોઈએ).
શ્રી ભગવતી સૂત્ર : ૪
४०