________________
દૂસરે ઉદેશે કા વિષયોં કે વિવરણ
–પાંચમા શતકને બીજો ઉદેશક પ્રારંભ– આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે-રાછગૃહ નગરમાં મહાવીરસ્વામીનું આગમન-ગૌતમ સ્વામીને પ્રત્યેક દિશાની અપેક્ષાએ ઈષપુરાવાત ( સ્નિગ્ધવાયુ), પચ્ચવાત, મન્દવાત અને મહાવાતના વિશેના પ્રશ્નો અને પ્રભુદ્વારા તે પ્રકાના ઉત્તરે. દ્વીપ અને સમુદ્રની વચ્ચે વાતા વાયુનું પરસ્પરથી વિપરીત પ્રકારનું નિરૂપણ. વાયુ વાવાના કારણનું નિરૂપણ, વાયુઓની પદ્ધતિસરની ગતિ, વાયુઓની ઉત્તર ક્રિયાનું નિરૂપણ કર્તા વાયુકુમાર આદિ દ્વારા વાયુકાયનું ઉદીરણ થાય છે, એવું કથન. વાયુકાયના શ્વાસપ્રશ્વાસ લેવાના પ્રશ્રનેત્તરે. વાયુકાયના ફરી ફરીને મર. થનું અને વાયુકાર્યમાં જ વારંવાર તેના જન્મ લેવા સંબંધી પ્રશ્રનેત્તરનું કથન
સ્કૃષ્ટ અપૃષ્ટ વાયુના મરણ વિષે પ્રક. પૃષ્ટવાયુનું જ મરણ થાય છે એ ઉત્તર, વાયુ શરીરથી યુક્ત થઈને નીકળે છે કે શરીર રહિત નીકળે છે, એ પ્રશ્ન. અને પ્રકારથી યુકત થઈને નીકળે છે એવો ઉત્તર આદિન, કુકમાસ અને મદિરાના પરમાણુ કેનાં શરીર છે? એ પ્રશ્ન. જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં તેઓ વનસ્પતિકાય, અગ્નિકાય અને અષ્કાયનાં શરીર છે, એવા ઉત્તર. લેહ, તાંબુ, કલાઈ, શીશું, પાષાણ અને કાષ્ટના પરમાણુ, કેનાં શરીર છે? એ પ્રશ્ન. જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં તેમના પરમાણુ પૃથ્વીકાય અને અગ્નિકાયનાં શરીર છે, એ જવાબ અસ્થિ દગ્ધાસ્થિ, ( બળેલાં હાડકાં), ચર્મ, દગ્ધચમ, છંગ ( શિંગડું), દગ્ધગ. ખુર (પ્રાણીઓની ખરી) દગ્ધપુર ન ખ અને દગ્ધનખના પરમાણુ કેનાં શરીર છે? એ પ્રશ્ન. જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરતા તેમના પરમાણુ ત્રસકાય અને અગ્નિકાયનાં શરીર છે, એવા ઉત્તર, અંગાર, ક્ષારક (રાખ), બુસ (ભૂસું ) અને ગેમય (છાણ), એ કેનાં શરીર છે? એ પ્રશ્ન. તેમનાં શરીર એકે. ન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યન્તના જીવન અને અગ્નિકાયનાં છે, એ ઉત્તર. લવણ સમુદ્રના ચક્રવાલ વિષ્કભ આદિ વિષે પ્રશ્નોત્તર, લેકસ્થિતિ પર્યન્ત-અને વિહાર
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૪