________________
ઉત્તર--(ાવ ઘાયસંદરણ વત્તાયા તવ મિતરપુર# માળિચડ્યા) ધાતકીખંડના વિષયમાં જે પ્રકારનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન આભ્યન્તર પુષ્કરાઈના વિષયમાં પણ અહીં કરવું જોઈએ. તે બનેને આલાપકમાં ભાવની અપેક્ષાએ કોઈ પણ ફેરફાર નથી પણ જે શાબ્દિક ફેરફાર છે. તે નીચે પ્રમાણે સમજ-(નવા મિજાવો માવો ) ધાતકીખંડના આલાપકમાં જ્યાં (ધાતકીખંડ) પદને પ્રયોગ કર્યો છે, ત્યાં (આભ્યન્તર પુષ્કરાઈ) પદને પ્રયોગ કરવો જોઈએ. પુષ્કરાઈ વિષયક છેલ્લે આલાપક આ પ્રમાણે બનશે. (વ, વસ્તુ મત્ત!ક્ષિાર્થે પ્રથમ વિજ્ઞળીમાસ, तदा उत्तरार्धेऽपि प्रथमा अवसर्पिणी भवति, यदा च उत्तरार्धेऽपि अवसर्पिणी मवति) હે ભદન્ત! જયારે આભ્યન્તર પુષ્કરાઈના દક્ષિણાર્ધમાં અવસર્પિણ કાળને પ્રમથ ભાગ ચાલતું હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ અવપિણીને પ્રથમ ભાગ ચાલતો હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં અવસર્પિણી કાળ ચાલતો હોય છે (તથા') ત્યારે (હિંમતપુal') આભ્યન્તર પુષ્કરાર્થના (મા') મંદર પર્વતના (પુરસ્થિમ-વથિમે નેવરિથ કોવિળી ને રિપિળી) પૂર્વ અને પશ્ચિમ દિગ્બાગમાં શું અવસર્પિણ કાળ પણ હતું નથી, અને અને ઉત્સર્પિણી કાળ પણ હેતે નથી?
એ પ્રશ્નને ઉત્તર મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે-હૃતા, જોવા ! નાગા સમજાવો) હે ગૌતમ ! એવું બને છે જ્યારે આભ્યન્તર પુષ્કરાના દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી કાળ હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણ હોય છે, ત્યારે અભ્યનર પુષ્કરાના મંદિર પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિગભાગોમાં અવસર્પિણીકાળ પણ હેતે નથી, અને ઉત્સર્પિણી કાળ પણ છેતો નથી. પણ હે શ્રમણ આયુ મન ગૌતમત્યાં તે કાળ અવસ્થિત–સદા સમાન કાળ જ કહ્યો છે.
અને મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણ ભૂત માનીને તેમાં પોતાની શ્રદ્ધા પ્રકટ કરતા ગૌતમ સ્વામી કહે છે-(રેલ્વે મંતે ! રેવં અંતે રિ) હે ભદન્ત ! આપે કહયા પ્રમાણે જ છે આપની વાત સર્વથા પ્રમાણભૂત છે. હે ભદન્ત આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને ભગવાનને વદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા છેસુ. કા જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના પાંચમાં શતકને પહેલે ઉદ્દેશે સમાપ્ત થયેલ છે ૫-૧ )
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩