________________
હજારની કહી છે અને તે પરિવારના સ્વામિભૂત દેવે ૧૪ કહ્યા છે. અહીં એક એક હજાર ઉપર એક એક દેવ સ્વામીરૂપે છે, તેથી ૧૪૦૦૦ દેવોના સ્વામી રૂપ દેવે ચૌદ કહ્યા છે. તથા “રોચતુરિયાઈ વાળં જવા, સરવરણા પરિવારે ઘરે ગય અને તુષિત નામના દેવયુગલના પરિવારના દે ૭૦૦૦ કહ્યા છે, અને તે પરિવારના સ્વામીરૂપ દે સાત કહ્યા છે. “અરરેણા જ ના રેવતા પરિવારેquળ » બાકીના દેના એટલે કે અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ટ એ ત્રણે દેવોના મળીને કુલ્લે ૯૦૦ પરિવાર ભૂત દે છે અને પરિવારના સ્વામીરૂપ દેવે નવ કહ્યા છે. એટલે કે અવ્યા. બાધ આદિ પ્રત્યેક દેવના પરિવારભૂત દેવો ૩૦૦-૩૦૦ છે, અને પરિવારના સ્વામીરૂપ દેવે ત્રણ ત્રણ છે. નીચેની ગાથામાં તે નવે દેના પરિવાર રૂપ દેની સંખ્યા બતાવી છે.
વઢમg૪ િઈત્યાદિ
સારસ્વત અને આદિત્યના પ્રથમ યુગલના પરિવાર રૂપ દેવે ૭૦૦ છે. બદિ અને વરુણના બીજા યુગલના પરિવાર રૂપ દેવે ૧૪૦૦૦ છે. ગતેય અને તુષિતના ત્રીજા યુગલના પરિવાર રૂપ દે ૭૦૦૦ છે. બાકીના અવ્યાખાધ, આગ્નેય અને રિષ્ઠ દેવેને કુલ પરિવાર ૯૦૦ દેવને છે.
સમવાયાંગ સૂત્રના ૭૭ માં સમવાયમાં ગર્દતેય અને તુષિત, આ બે દેવોના પરિવાર રૂપ ૭૭૦૦૦ દેવે કહ્યા છે, જ્ઞાતાધર્મ–કથાંગસૂત્રના આઠમાં અધ્યયનમાં કાતિક દૃમાંના પ્રત્યેક દેવના ચાર ચારહજાર સામાનિક દેવ કહ્યા છે, તથા ત્રણ ત્રણ પરિષદાઓ કહી છે, સાત સાત અનીક અને અનીકાધિપ, ૧૬-૧૬ હજાર આત્મરક્ષક દેવે તથા બીજા પણ અનેક દેવને પરિવાર કહો છે. પણ તે સમસ્ત વર્ણન સામાન્ય રૂપે કરેલું સમજવું. અહીં જે વર્ણન કરવામાં આવ્યું છે, તે વિશેષ રૂપે કરવામાં આવ્યું છે તેમ સમજવું.
- હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ શ્રોતા વિનાશનં અંતે ! ઉ જટ્ટિા પત્તા? ” હે ભદન્ત ! કાન્તિક દેના જે વિમાને છે તે આધાર સહિત છે કે આધાર રહિત છે? જો તેઓ આધાર સહિત હોય તે તેઓ ક્યા પદાર્થને આધારે રહેલાં છે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ mari! ” હે ગૌતમ ! “કારિ ” તે કાતિક દેનાં વિમાને આધારયુક્ત છે. અને તેમના આધાર રૂપ પદાર્થ વાયુ કહો છે, એટલે કે તેઓ વાયુને આધારે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૦૨