________________
अंबुद्दीवे दीवे जाव अद्धमासं वीईवएज्जा अत्थेगइअं कण्णराइ वीईवएज्जा, अत्थे
ये कहरा णो वीईवएज्जा-ए महालियाओ णं गोयमा ! कण्डराइओ पण्णत्ताओ ) હે ગૌતમ! ત્રણ ચપટી વગાડતા જેટલે સમય લાગે છે એટલા સમયમાં કાઈ મહદ્ધિક આદિ વિશેષણાવાળા દેવ આ સમસ્ત જમૂદ્રીપની ૨૧ વાર પ્રદક્ષિણા કરવાને ધારો કે સમથ છે તે દેવ એટલી જ શીઘ્રગતિથી નિરન્તર ૧૫ દિવસ ચાલ્યા કરે, તે તે કદાચ કાઇ એક કૃષ્ણરાજીની પાસે પહેાંચી શકે છે અને ફ્રાઈ એક કૃષ્ણરાજીની પાસે પણ પહેાંચી શકતા નથી. હે ગૌતમ ! તે કૃષ્ણરાજીએ એટલી બધી વિશાળ છે! ( અસ્થિ મતે ! જાવુ નૈહાર્યા રોફાવનાર્ વા ) હે ભદન્ત !કૃષ્ણરાજિમાં ધરે છે ? હાટ છે ? (ગોયમાં !) હે ગૌતમ ! ( નો ફળકે સમયૂ) તે કૃષ્ણરાજિઓમાં ઘર પણ નથી અને હાટ પણ નથી.
(અસ્થિળ' મતે ! વાસુ ગામારવા નાગ સૈનિયેલાર્ વા ?) હે ભદન્તી તા શુ તેમાં ગામ આદિ સન્નિવેશ પન્તનાં સ્થાન છે ખરાં?
(નો મૂળમૂકે સમd) કે ગૌતમ ! એવું કોઇ પણ સ્થાન તેમાં હેતુ નથી ત્યાં ગામ પણ નથી, નિગમ પણ નથી, મડબ પણ નથી, કટ પણ નથી, પત્તન પણ નથી, દ્રોણુમુખ પણ નથી, આશ્રમ પણ નથી અને સ`ન્નિ વેશ પણ નથી, ( અસ્થિ ળ મને ! જાનુ ળ કાછા વહાા સતૈયંતિ, સંપુઐત્તિ, સવાપત્તિ ?) હે ભદ્દન્ત ! શું કૃષ્ણરાજિઆમાં વિશાળ મેઘાનુ' 'સ્વેદન થાય છે ખરૂ? શું તેઓ ત્યાં પરસ્પરના સચાગથીસંસૂચ્છિત (એકત્રિત) થાય છે? શું તે ત્યાં વસે છે ? ('તા, અસ્થિ) હા, ગૌતમ ! કૃષ્ણરાજિમાં વિશાળ મેઘાનું સ્વેદન થાય છે, તે ત્યાં સ`મૂચ્છિત થાય છે અને વૃષ્ટિ વરસાવે છે. ( સ અંતે ! તેવો પક્, અસુરો પો, નાનો પડ્ ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિએમાં સર્વેન, સમૂઈન અને વષણુ કાણુ કરે છે ? શું દેવ કરે છે ? શું અસુરકુમાર કરે છે? શું નાગકુમાર કરે છે ?
( ગોયમા ! ) હે ગૌતમ ! (વો ૬) દેવ જ કરે છે, (ળો પુરો જડ નો નાનો વર્) અસુરકુમાર કરતા નથી અને નાગકુમાર પણ કરતા નથી, કારણ કે અસુરકુમાર અને નાગકુમારનું ત્યાં ગમન જ થતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૮૯