________________
પાંચ ઉદેશક કે વિષયોં કા સંક્ષિપ્ત વિવરણ
શતક છે ઉદેશક પાંચમે– આ ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત પ્રતિપાદન– પ્રશ્ન-તમસ્કાય શું છે? શું તે પૃથવીરૂપ છે કે જળરૂપ છે ?
ઉત્તર–અપૂકાયિકનું પરિણામ જ તમકાય છે. તમસ્કાય અને અપૂકાયની સમાન સ્વભાવતાનું કથન અને તેના કારણનું પ્રતિપાદન,
તમસ્કાયને પ્રારંભ થવાને વિષે અને તેની સમાપ્તિ થવા વિષે પ્રશ્ન, અરૂણોદય સમુદ્રમાંથી તમસ્કાયને પ્રારંભ થાય છે અને બ્રહ્મલોકમાં સમાપ્તિ થાય છે એવું કથન. પ્રશ્ન-તમસ્કાયને આકાર કે હોય છે ?
ઉત્તર-નીચેના ભાગમાં તેને આકાર શરાબુદ્ધના જેવો (માટીનાં કેડિ. યાના તળિયા જેવો હોય છે અને ઉપરના ભાગમાં કૂકડાના પાંજરા જે હોય છે. તમસ્કાયના વિકુંભ (વિસ્તાર) અને પરિક્ષેપના વિષયમાં પ્રશ્ન, સંખ્યાત હજાર જન સુધી વિસ્તૃત અને અસંખ્યાત હજાર યોજન સુધી વિસ્તૃત, આ પ્રમાણે તમસ્કાયના બે ભેદનું કથન. સંખ્યાત હજાર એજનના વિસ્તારવાળે તમસ્કાય એવડી મેટી દીર્ઘતા અને સ્કૂલતા આદિથી યુક્ત છે કે અતિશય શીવ્રતાવાળા દેવ જે છ મહિના સુધી ચાલ્યા કરે તે મહા સુશ્કે. લીથી તે તેને પાર પામી શકે છે. પરંતુ અસંખ્યાત હજાર યોજનાના વિસ્તારને જે તમકાય છે તેને પાર પામવાનું તેનાથી શક્ય બનતું નથી.
પ્રશ્ન–શું તમસ્કાયમાં ઘર છે? હાટ છે? ગામ છે? સન્નીવેશ પર્યન્તનાં સ્થાને છે ? ઉત્તર-તેમાં એવું કંઈ પણ નથી.
પ્રશ્ન-છે મોટા મોટા મેઘ સમસ્કાયમાં પસીજે (ભી જાય ) છે ખરા? શું તેઓ તેમાં સંમૂછિત (એકત્રિત) થાય છે? વરસે છે ?
ઉત્તર-હા, તેમાં એ બધું થાય છે. પ્રશ્ન-તે સંવેદન તથા વર્ષણ આદિ કેણ કરે છે ? ઉત્તર-દેવો કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩SO