________________
તાત્પર્ય એ છે કે વૈમાનિક દેવમાં પ્રત્યાખ્યાનાદિ ત્રણેવાળા જીવોને ઉત્પાદ થાય છે. પરંતુ (કરવેરા લાવવાનનિગરિયા ) બાકીના જે નારકથી લઈને વાતવ્યન્તર અને તિષિક પર્યન્તના જીવે છે તેઓ અપ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુવાળા જ હોય છે-તેઓ અપ્રત્યાખ્યાનથી જ આયુને બંધ કરતા હોય છે, કારણ કે જે એ પહેલાં વિરતિનું પાલન કર્યું નથી એવાં જીવને જ તેમાં ઉત્પાદ થાય છે. તેથી નારક આદિ જીવરૂપે એ જ ઉત્પન્ન થાય છે કે પૂર્વભવમાં વિરતિથી રહિત હોય છે એજ કારણે અહીં (અવહેલા નવદત્તાનશ્વરિયાવચા) એવું કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રૂપ જીવ પ્રત્યાખ્યાન આદિ ત્રણ વડે આયુને બંધ કરે છે, વૈમાનિક દેવે પણ એવાં જ હોય છે, પરંતુ નારક, ભવનપતિ, વ્યન્તર અને
તિષિક દે એવાં હોતા નથી. તેઓ તે અપ્રત્યાખ્યાન વડે જ આયુને બંધ કરતા હોય છે.
અહીં જે (દરવાળું ગુદારૂ ઉતા ગાનિકાર ) ઈત્યાદિ ગાથા દ્વારા સૂત્રકાર એ સમજાવે છે કે આ સંપ્રદેશ ઉદ્દેશકમાં જે પ્રત્યાખ્યાન આદિ વિષયક પ્રકરણ અહીં આપ્યું છે તેમાં નીચેના વિષયોને સંગ્રહ કરવામાં આવ્યું છે-(૧) તેમાં પ્રત્યાખ્યાન વિષયક એક દંડક છે. (૨) પ્રત્યા
ખ્યાન આદિ કેને જાણવા વિષેનું બીજું દંડક છે, (૩) પ્રત્યાખ્યાન આદિ કરવા રૂપ ત્રીજું દંડક છે. (૪) અને પ્રત્યાખ્યાન આદિ દ્વારા નિર્વર્તિતા યુષ્યનું ચોથું દંડક છે.
અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચન સ્વીકાર કરતાં કહે છે – (ાં અંતેતે અંતેરિ) હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપનાં વચને યથાર્થ જ છે. એમ કહીને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને વિરાજમાન થઈ ગયા. તે સૂ. ર !
છે છઠ્ઠા શતકને ચેશે ઉદ્દેશક સમાપ્ત છે ૬-૪
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૯