________________
આદિ દ્વારા જીવ શું આયુષ્કો પણ બંધ કરે છે? એજ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે –
(નીવા મંતે 2 દિં વઘાનિવૃત્તિવાચા?) હે ભદન્ત ! શું એવાં પણ જી હાય છે કે જે પ્રત્યાખ્યાનથી આયુષ્યને બંધ કરતા હોય છે? અથવા-(ાવવવવાનિવરિયાવચા) શું તેઓ અપ્રત્યાખ્યાનથી આયુપર બંધ કરે છે? અથવા ( વવવવાળાTગ્નજવાળનવત્તિયાણા ) શું તેઓ પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનથી આયુને બંધ કરતા હોય છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે (લોચના) હે ગૌતમ ! (નીના ૨ માળિયા જ પકવવા નિવૃત્તિવાવ તિuિ fa) જીવ પ્રત્યાખ્યાનથી નિર્વતિંત આયુષ્યવાળા પણ હોય છે, અપ્રત્યાખ્યાનથી નિર્વતિત અદ્ધ) આયુષ્યવાળા પણ હોય છે, અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનથી ( દેશ વિરતિથી ) બદ્ધ આયુષ્યવાળા પણ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ અત્યારે જે પર્યાયમાં છે તે પર્યાયના આયુને બંધ તેણે પહેલાં કાં તે પ્રત્યા
ધ્યાનથી કર્યો હોય છે, કાં તે અપ્રત્યાખ્યાનથી કર્યો હોય છે, અથવા તે દેશ વિરતિથી કર્યો હોય છે, ત્યારે તે તે વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થયે હેય છે. આ રીતે ત્રણેથી તે બદ્ધાયુષ્ક (આયુને બંધ કરનાર ) થઈ શકે છે. એજ પ્રમાણે વૈમાનિક દેવના વિષયમાં પણ સમજવું કારણ કે વૈમાનિક દેવ પ્રત્યાખ્યાનથી નિર્વતિત (બદ્ધ) આયુવાળા પણ હોય છે અને દેશવિરતિથી નિર્વતિત આયુવાળા જીવે પણ વૈમાનિક હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અણુવતી અને મહાવ્રતી જીવ દેવ આયુનો જ બંધ કરે છે. (ગળુકાર મહુવારું = સ્વાર્થ મોજું ) અણુવ્રત અને મહાવ્રતનું પાલન એજ જીવ કરે છે કે જેને દેવ આયુને બંધ થઈ ગયેલ હોય છેબાકીના આયુષ્ક બંધવાળા જીવે અણુવ્રતો અને મહાત્રતેને પાળી શક્તા નથી, એ સિદ્ધાંતને મત છે-તેઓ અપ્રત્યાખ્યાની જ હોય છે. તેઓ મરીને દેવગતિમાં જ જાય છે કારણ કે-(નિશત્રુઘરિવું જ કાજૂ ) એવું આગમમાં કહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખીને અહીં (સિuિr વિ) આ પદનો પ્રયોગ થયે છે કહેવાનું
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૮