________________
છે, આ પ્રકારની દેશવિરતિ ( અંશતઃ વિરતિ ) ને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન કહે છે. એવું જ ચારિત્ર દેશવિરતિવાળા શ્રાવકનું હાય છે. તેના દ્વારા હિંસાદિક પાંચ પાપાને સપૂર્ણ રૂપે ત્યાગ કરાતે નથી, પણ અનુરૂપે જ (અંશતઃ) ત્યાગ કરાય છે, તે કારણે તેના ચારિત્રને “ અણુવ્રત ” કહે છે. સ`વિરતિ રૂપ ચારિત્ર અંગીકાર કરનાર હિંસાદિક પાપાને સ'પૂર્ણ'પણે ત્યાગ કરે છે, તે કારણે સČવતિ રૂપ ચારિત્રને “ મહાવ્રત ” કહે છે. ( સેત્તા ના સેડ્યા ) ખાકીના જીવે એટલે કે વાનભ્યન્તર, નૈતિષિક દેવા અને વૈમાનિકાને નારકાની જેમ અપ્રત્યાખ્યાની જ સમજવા. તેએ પ્રત્યાખ્યાની પણ હાતા નથી અને પ્રત્યાખ્યાના-પ્રત્યાખ્યાની પણ હાતા નથી.
વાળ જ્ઞાનંતિ ?
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પ્રત્યાખ્યાનનું જ્ઞાન થયા વિના પ્રત્યાખ્યાન થઈ શકતા નથી. એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– દીવા ાં મતે ! દિ' અચવાનું જ્ઞાનંતિ ? ૫૨-લાળવાનુંનાનંતિ ? ) જીવા પ્રત્યાખ્યાનને જાણે છે ? અપ્રત્યાખ્યાનને જાણે છે ? પ્રત્યાખ્યાનને જાણે છે ?
હૈ ભદન્ત ! શું પ્રત્યાખ્યાના
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–(પોયમા ! ) હું ગૌતમ ! (ને વિનિયા તે તિમ્બિવિજ્ઞાનંતિ) જે પંચેન્દ્રિય તિય ચ, અને મનુષ્ય નારક આદિ જીવ છે તેએ તે પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન, એ ત્રણેને જાણે છે, કારણ કે તેએા બધાં સમનસ્ક હૈાય છે તેથી તેમને સમ્યગ્દર્શન સંભવી શકે છે, અને તે સમયે તેઓ સપરિજ્ઞા દ્વારા પ્રત્યાખ્યાન અાદિ ત્રણેને જાણે છે. ( બદલેલ્લા પચવાળું ન જ્ઞાનંતિ) ખાકીના જીવા-એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ જીવા તથા વિકલેન્દ્રિય જીવા તથા અસન્ની જીવા પ્રત્યાખ્યાન આદિ ત્રણેને જાણતા નથી, કારણ કે તે ત્રણેમાં જાણવાના સાધનરૂપ મનને અભાવ હાય છે. પ્રત્યાખ્યાન ત્યારે જ થાય છે કે જ્યારે તે કરવામાં આવે છે. એ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે
( जीवाणं भरते ! किं पच्चक्खाणं कुव्वति ? अपच्चक्खाणं कुव्वंति વચ્ચેવાળા વચલાનાં જ્યંતિ ) હે ભદન્ત ! જીવ શું પ્રત્યાખ્યાન કરે છે? અપ્રત્યાખ્યાન કરે છે ? પ્રત્યાખ્યાના પ્રત્યાપ્રયાન કરે છે .
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-( પોયમા ! ) હૈ ગૌતમ ! (ના બોરિયા તા નળા) જે રીતે સામાન્ય જીવના પ્રત્યાખ્યાન આદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે પ્રત્યાખ્યાન આદિ કરવાના વિષ યમાં પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક જીવા એવાં હાય છે કે જે પ્રત્યાખ્યાન કરે છે, કેટલાક જીવા એવા હાય છે કે જે પ્રત્યાખ્યાન કરતા નથી પણુ અપ્રત્યાખ્યાન કરે છે, અને કેટલાક જીવા એવા હાય છે કે જે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન પણ કરે છે.
પ્રત્યાખ્યાન આયુષ્ય ધમાં પણ કારણરૂપ બને છે, તેથી પ્રત્યાખ્યાનકરણનું પ્રતિપાદન કર્યા પછી હવે ગૌતમ સ્વામી એ જાણવા માગે છે કે પ્રત્યાખ્યાન
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૭