________________
છે—(સરણા) આ પ્રકરણમાં કાળની અપેક્ષાએ જીવ સપ્રદેશ પણ છે અને પ્રદેશ પણ છે એ વાતનું એકત્વ અને મહુત્વ દડકા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. ( FIT) આ પ્રકરણમાં આહારક છત્ર અને અનાહારક જીવ સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે એ વાતનું એકત્વ અને બહુ દ’ડકા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ( ત્રિય આ પ્રકરણમાં ભવ્ય જીવ અભવ્ય જીવ, ને ભવ્ય જીવ અને ના અભવ્ય જીવેા પણ એવાં જ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે.
(સન્નિ) આ પ્રકરણમાં સન્ની, અસંજ્ઞી, ના સંજ્ઞી અને ના અસંજ્ઞી જીવા પણ એવાં જ છે, એ વાતનુ' પ્રતિપાદન કરવામાં આવ્યુ છે.
(ઢેલા ) કૃષ્ણાદિ છ લેશ્યાવાળા જીવા અને લેસ્યાએથી રહિત જી પણ એવાં જ છે, એવું આ પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે.
( વિી) આ પ્રકરણમાં સમ્યગૂદૃષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્ર દૃષ્ટિવાળા જીવા પણ એવાં જ છે, એ વાતનું પ્રતિપાદન કરાયું છે.
(સત્રય) આ પ્રકરણમાં સયત, અસયત, સયતાસયત, ને સયત, ના અસયત અને ના સચતાસયત જીવ પણ એવાં જ છે, એ વાતનુ પ્રતિ પાદન કરવામાં આવ્યુ છે.
( જણાયા ) આ પ્રકરણમાં ક્રોધ, માન, માયા અને લેાભ કષાયવાળા અને અકષાયી જીવાનુ પણ એજ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે.
(નાળે ) આ પ્રકરણમાં મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અધિજ્ઞાનવાળા, મન:પર્યાય જ્ઞાનવાળા અને કેવળજ્ઞાનવાળા તથા મિતિ આદિ અજ્ઞાનાવાળા જીવેનુ એજ પ્રમાણે પ્રતિપાદન કર્યુ છે.
( જ્ઞોનુયોને ) આ પ્રકરણમાં મન, વચન અને કાયાના ચેગવાળા સયેગી જીવાનુ તથા અયાગી જીવેાનું એજ પ્રમાણે પ્રતિપાદન કરાયુ છે. સાકાર ઉપયેાગવાળા અને નિરાકાર ઉપયેગવાળા જીવાનુ પણ એ જ પ્રમાણે તેમાં પ્રતિપાઠન કરાયું છે.
( વેરૂચ ) સ્ત્રી વેદવાળા, પુરુષ વેદવાળા અને નપુંસક વેઠવાળા જીવે નુ તથા અવેક જીવાનુ આ પ્રકરણમાં એજ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ( સી પન્નુત્ત્તF) ઔદારિક આદિ સશરીરી જીવાનુ તથા અશરીરી જીવાનું તથા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેાચ્છ્વાસ અને ભાષામન પર્યાપ્તિવાળા જીવાનુ તથા અપર્યાપ્ત જીવાનુ પણ એજ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે એટલે કે તે બધાં જીવેાની કાળની અપેક્ષાએ સપ્રદેશતા અને અપ્રદેશતાનું એકત્વ અને બહુત દડકા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. એજ વાત આ સગ્રહગાથા દ્વારા પૂર્વોક્ત સપ્રદેશ આદિ અલગ અલગ પ્રક રણેામાં પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ! સૂત્ર ૧ ll
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૨