________________
તેમના એકત્વને માન્ય કરેલું છે. ભાષા પર્યાપ્તિ અને મન:પર્યાસિની પર્યાપ્ત થયેલા જીવોના સંપ્રદેશત્વ આદિનું કથન સંજ્ઞી ના કથન પ્રમાણે જ સમજવું. અહીં પણ સંજ્ઞી જીની જેમ સમસ્ત પદેમાં ત્રણ ભંગ થાય છે. આ અને પર્યાપ્તિઓના દંડકમાં પંચેન્દ્રિય પદેને જ પ્રયોગ કરે, કારણ કે તે સિવાયના જીવોમાં મિશ્રિત ભાષામન પર્યાપ્તિને. અભાવ હોય છે.
( કાર અકસોઇ કહા થાપા) અનાહારક જીના કથન પ્રમાણે જે આહાર અપર્યાપ્તિવાળા જીનું કથન સમજવું. જીવ અને એકેન્દ્રિય સિવા યના અનાહારકમાં છ ભંગ કહ્યા છે, તે અહીં પણ છ ભંગ સમજવા, કારણ કે આહાર પર્યાપ્તિવાળા જ ઓછાં હોય છે. જીવપદમાં એકેન્દ્રિય પૃથ્વીકાય આદિકમાં (anશાભન્ન ભાજ) આ એક જ (ત્રીજો ભંગ) ભંગ થાય છે. તેનું કારણ એ છે કે આહાર અપર્યાપ્તિવાળા વિગ્રહગતિ પ્રાપ્ત કરી હોય એવા જ નિરતર અનેક મળી શકે છે..
( सरीर अपज्जत्तीए, इदिय अपज्जताए, अणपण अपज्जत्तीए, जीव િિરચવનો) જીવપદ અને એકેન્દ્રિય પદે સિવાયના શરીર અપર્યાપ્તિવાળા, ઇન્દ્રિય અપર્યાપ્તિવાળા અને શ્વાચ્છવાસ અપર્યાપ્તિવાળા બાકીના પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે શરીર, ઇન્દ્રિય અને શ્વાસેવાસમાં અપર્યાપ્ત અવસ્થાવાળા જ કાળની અપેક્ષાએ સપ્રદેશ સદા મળી શકે છે અને અપ્રદેશ કયારેક એકાદ જીવ જ મળી શકે છે. જીવપદમાં અને એકેન્દ્રિય પદમાં અહીં ત્રીજો ભંગ જ થાય છે. પરંતુ તેને રૂા, તેજ, મજુ િઇમા ) નારકમાં, દેવામાં અને મનુષ્યમાં છ ભંગ થાય છે.
(માસા-મા–નીવારૂક નિયમો) ભાષામન અપર્યાપ્ત દ્વારમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાષા અને મનની અપર્યાપ્તિને પ્રાસ કરી રહ્યા હોય એવા કઈક એકાદ જીવને સદુભાવ હોવાને કારણે અહીં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, એમ સમજવું. તથા મનઃ અપર્યાપ્તિવાળા નારકે, દેવે અને મનુષ્યમાં છ ભંગ થાય છે. તેનું કારણ એ છે કે ના૨ક દેવ અને મનુષ્યમાં મનઃ અપર્યાપ્તવાળાની અપતરતા હોવાથી એકાદ સપ્રદેશે અને એકાદ અપ્રદેશનો સદભાવ રહે છે. તેથી તેમના છ ભંગ કહ્યા છે. આ પર્યાપ્તિ અને અપર્યાપ્તિના દંડકોમાં સિદ્ધપદને પ્રગ કર જોઈએ નહીં, કારણ કે તેઓ પર્યાપ્ત પણ હતા નથી અને અપર્યાપ્ત પણ હોતા નથી.
ઉપર જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે બાર સપ્રદેશ આદિ દ્વારના વિષયમાં (જાહૂારા) ઈત્યાદિ સંગ્રહગાથા આપી છે. તે ગાથા દ્વારા આ પ્રકરણમાં આવેલા વિષયોને સંગ્રહ કરીને પ્રકટ કરવામાં આવેલ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૧