________________
પ્રમાણે છે-અસંખ્યાત વાયુકાય જીની પ્રતિક્ષણે થતી ક્રિય ક્રિયાને અનુલક્ષીને જ એવું કહ્યું છે. તેથી આ વાતમાં કે વિરોધ ભાસ રહેતું નથી. તથા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જે કે વૈક્રિય લબ્ધિવાળા ચેડાં જ હોય છે, તે પણ તેમના ત્રણ ભંગ કહ્યા છે. તે આ વાતને આધારે એજ સંભવિત હોય છે કે વૈક્રિય શરીરવાળા પૂર્વ પ્રતિપન્ન મનુષ્ય તિય"ચ જીવ અનેક હોય છે અને ક્રિય પ્રતિપદ્યમાન જીવ તે કઈક (એકાદ) જ હોય છે. (વારાણસીરે કguસુ છમ 71) આહારક શરીરવાળાના બહત્વ દંડકમાં જીવ અને મનુષ્ય પદમાં પૂર્વોક્ત છ ભંગ થાય છે, કારણ કે આહારક શરીરવાળા મનુષ્ય શેડાં હોય છે અને અવશિષ્ટ ( બાકીના) અને આહારક શરીર હતું નથી. (તેરા કોfg1 ) તેજસ અને કામણ શરીરવાળા જીવને સામાન્ય જીવો જેવાં કહ્યાં છે, કારણ કે તૈજસ અને કામણ શરીરને સંગ અનાદિ હોવાને કારણે એવાં શરીરવાળાં જમાં સપ્રદેશતા જ કહી છે, તથા તૈજસ અને કાર્મણ શરીરવાળા જે નારક આદિ જીવે છે. તેમના ત્રણ ભંગ કહ્યા છે, તથા પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીમાં ત્રીજો એક ભંગ કહ્યો છે. સિદ્ધ જીવ અશરીરી હોય છે, તે કારણે આ અશરીરી આદિ દંડકમાં સિદ્ધપદને પ્રવેગ થતું નથી. (શારી િજીવ સિ િતચમ) સપ્રદેશત્વાદિ રૂપે કહેવા યોગ્ય અશરીરી જીવાદિકમાં-જીવ પદમાં અને સિદ્ધપદમાં-પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, કારણ કે જીવ અને સિદ્ધ સિવાયના મનુષ્ય, નારક આદિ કેમાં અશરીરતાને અભાવ હોય છે.
(आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, ईदियपज्जत्तोए आण पाणपज्जत्तीए जीव વિવો જવાબો તિગમ) આહાર પર્યાસિદ્ધારમાં, શરીર પર્યાપ્તિ દ્વારમાં, ઈન્દ્રિય પર્યાસિદ્ધારમાં, અને શ્વાસોચ્છવાસ પર્યાસિદ્ધારમાં જીવપદ અને પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદને છેડીને બાકીને મનુષ્ય આદિકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. જીવપદમાં અને એકેન્દ્રિય પૃથ્વીકાય આદિક પદમાં તે આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ આ પર્યાક્તિઓને પહેલેથી જ પ્રાપ્ત કરી હોય એવાં અનેક જીવને સદુભાવ રહે છે, તથા આહારાદિ અપર્યાપ્તક અવસ્થાને ત્યાગ કરીને અહારાદિ પર્યાપ્તક અવસ્થામાં આવતા હોય એવા અનેક જીવને પણ સદ્દભાવ રહે છે, તે કારણે (વહૂવઃ શાસ્ત્ર વધ્રુવઃ સરેરા) અહીં આ એક ત્રીજો ભંગ જ થાય છે, અને બાકીના જીવમાં ત્રણે ભંગ થાય છે. (માત્તામા પ્રજ્ઞત્તી = સન્ની) ભાષા અને મનની જે પર્યાપ્તિ છે તેને ભાષામન પર્યાપ્તિ કહે છે. ભાષા પર્યાપ્તિ અને મન પથીપ્તિ, એ બને જુદી જુદી પર્યાપઓ છે, છતાં પણ અહીં તેમને એકરૂપ જેવી બતાવવામાં આવી છે, તેનું કારણ એ છે કે ઘણા વિદ્વાનોએ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૦