________________
પુરુષવેદમાં અને નપુંસક-વેદ્વારમાં જીવાદિક પદોમાં ત્રણ ભંગ છે. જયારે એક વેઢમાંથી બીજા વેદમાં સંક્રમણ થાય છે, ત્યારે પ્રથમ સમયે અપ્રદેશ અને દ્વિતીય આદિ સમામાં સપ્રદેશત્વ સમજીને આગળ ખતાવ્યા પ્રમાણેના ત્રણ ભંગ સમજવા. નપુંસક વૈદકના અને ઇ'ડકામાં તે એકેન્દ્રિયમાં એકજ ભંગ થાય છે. (અમચ) પદ એ ખતાવે છે કે અહીં એકેન્દ્રિયામાં અનેક ભંગા થતા નથી, પણ (સત્રવેશાત્મ્ય અપ્રવેશશ્વ) આ એક જ ભંગ થાય છે. સ્ત્રીવેદ દડકામાં, અને પુરૂષવેદ દડકામાં દેવ, પચેન્દ્રિય તિય`ચ અને નુષ્યે આ ત્રણ પદ્માના જ પ્રયાગ કરવા. નપુંસક વૈદ્યના બન્ને દડકામાં દેવપદને જતું કરીને પોંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને જ પ્રયોગ કરવે. સિદ્ધપદના પ્રયાગ ત્રણે વેદેશમાંથી એક પણ વેદના 'ડકમાં કરવા જોઇએ નહીં, કારણુ કે સિદ્ધો વેદરહિત હોય છે. ( વેચવા નāા અલાદ્દે) જીવ, મનુષ્ય અને સિદ્ધ આ ત્રણ પદ્મોમાં જ અવેદકતાને અનુલક્ષીને અકષાયવાળા જીવોની જેમ ત્રણ ભંગ થાય છે.
( સરીરી ના સ્રોોિ) સામાન્ય જીવ દંડકની જેમ સશરીરીના બન્ને દડકામાં જીવપદમાં સપ્રદેશતાનું જ કથન કરવુ જોઇએ, અપ્રદેશતાનું કથન કરવુ‘જોઇએ નહીં, કારણ કે સશરીરતા અનાદિ કાળથી હાય છે. નારક આદિમાં તે અહુત્વ વિષયક ખીજા દંડકમાં ત્રણ ભંગ થાય છે. પણ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવેામાં તે માત્ર ત્રીજે ભાંગ જ થાય છે, ઓરાક્રિય-વેક ન્દ્રિય સીાનાં ગૌત્ર ચિવલ્લો નિયમ ) ઔદારિક શરીરવાળામાં અને વૈક્રિય. શરીરવાળામાં જીવપદ અને એકેન્દ્રિયને છેડીને પૂર્વોક્ત ત્રણ ભગ થાય છે. ઔદારિક અને વૈક્રિય શરીરવાળા જીવાના બહુત્વ દડકમાં જીવપમાં તથા પાંચે એકેન્દ્રિય પદૅમાં ( સત્રàશાસ્ત્ર ફેરાશય ) આ એક જ ભંગ ( ત્રીજે ભંગ ) થાય છે. કારણ કે તેમાં પ્રત્યેક ક્ષણે પ્રતિપન્ન ( પૂર્વાપન્ન ) અને પ્રતિપદ્યમાન અનેક જીવાની પ્રાપ્તિ થતી હાય છે. એ સિવાયના મનુષ્ય આદિ જીવામાં ત્રણ ભંગ થાય છે, કારણ કે તેમનામાં અનેક પૂત્પન્ન જીવાના અને ઔદારિક કે વૈક્રિય શરીરના પરિત્યાગ કરીને ફરીથી ઔદારિક કે વૈક્રિય શરીર પ્રાપ્ત કરનાર કેઇક ( એકાદિ ) જીવના સદ્ભાવ રહે છે. અહી ઔદારિકના એકત્વ અને બહુત્વ દડકમાં નારક અને દેવને પ્રયાગ થતા નથી, કારણ કે તેમને ઔદારિક શરીર હેતુ નથી. વૈક્રિયના બન્ને દંડકામાં પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિયને પ્રયાગ કરવે નહી', કારણ કે તે જીવાને વૈક્રિય શરીર હતું નથી. અહીં એવી આશંકા કરવી જોઇએ નહીં કે વૈક્રિય એકેન્દ્રિય જીવાને આપે ત્રીજો ભગ લાગુ પાડશે છે. તે શું અહીં વિરોધાભાસ લાગતા નથી ? આ શંકાનું સમાધાન નીચે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૯