________________
છ ભંગ કહ્યા છે, એ જ પ્રમાણે અગીના વિષયમાં પણ અહીં સમજવું તે છ ભંગ આગળ કહેવામાં આવ્યા છે.
(કાનારોવવત્ત બાવહિં કીવ જિરિચવઝો તિરમનો) જીવપદ અને એ કેન્દ્રિય પૃથ્વીકાય આદિ પાંચ પદે સિવાયના સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપગવાળા નારક આદિ જીવોમાં બહત્વ વિષયક બીજા દંડકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. જીવપદમાં અને એકેન્દ્રિય પદોમાં (સાઠ ગ શાર) આ એક જ ભંગ થાય છે. સાકાર ઉપયોગમાંથી અનાકાર ઉપગમાં અને અનાકાર ઉપગમાંથી સાકાર ઉપયોગમાં આવવાના પ્રથમ સમયે અપ્રદેશતા અને દ્વિતીય આદિ સમયમાં સપ્રદેશતા સમજવી. સિદ્ધોમાં જે કે એક સમયોપોગિતા છે, છતાં પણ સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગની વારંવાર પ્રાપ્તિ થવાને કારણે તેમનામાં સપ્રદેશતા અને તેમની એક વારંવાર પ્રાપ્તિ થવાને કારણે અપ્રદેશતા છે, એમ સમજવું. આ આ કથનનું તાત્પર્ય એ છે કે બહુવ વિષયક બીજા દંડકમાં વારંવાર પ્રાપ્ત એવા સાકાર ઉપગવાળા અનેક સિદ્ધ જીવને અનુલક્ષીને (રેશ) એ પ્રથમ ભંગ બને છે. તથા જેમને વારંવાર સાકાર ઉપગની પ્રાપ્તિ થઈ છે એવાં અનેક સિદ્ધ જીવોને તથા જેને એક જ વાર સાકાર ઉપગની પ્રાપ્તિ થઈ છે એવા એક સિદ્ધ જીવને અનુલક્ષીને બીજો ભંગ આ પ્રમાણે બને છે. (વાવ સરેરા, ઘા કરાય) તથા જેમને એક વાર સાકાર ઉપગની પ્રાપ્તિ થઈ છે એવા અનેક સાકાર ઉપગવાળા જેને અનુલક્ષીને ત્રીજો ભંગ આ પ્રમાણે સમજ-(વવા પશાચ વહસ કરો) અનાકાર ઉપયોગ દ્વારમાં પણ ત્રણ ભંગ એજ પ્રમાણે થાય છે. એટલે કે વારંવાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળા અનેક જીવને અનુલક્ષીને અનાકાર ઉપગમાં પ્રથમ ભંગ, તથા એજ વારંવાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળા અનેક જીવને અને એક વાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળા એક જીવને અનુલક્ષીને બીજે ભંગ, તથા વારંવાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળાની અને એક વાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળાની અનેકતાને અનુલક્ષીને ત્રીજો ભંગ થાય છે.
(ા ચ હા સતારું) સવેદક ઇવેનું કથન કષાયયુક્ત જીના કથન પ્રમાણે જ સમજવું. જેમ કષાયયુકત જીના બહુત વિષયક બીજા દંડકમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. અને એકેન્દ્રિયમાં એક ભંગ સમજો. અહીં સવેદક જીવોમાં જે ત્રણ ભંગ કરી છે તે નીચે પ્રમાણે સમજવા પહેલે ભંગ સંવેદક અવસ્થા જેમણે પ્રાપ્ત કરેલી છે એવાં અનેક જીને અનુલક્ષીને બને છે. શ્રેણિથી ભ્રષ્ટ થઇને સવેદક અવસ્થા પ્રાપ્ત કરનારા કેઈક જીવને અનુલક્ષીને બીજો ભંગ બને છે, અને એવાં અનેક જીવને અનુલક્ષીને ત્રીજો ભંગ બને છે, એમ સમજવું.
(વેચા-પુરિવેવા-નવું , નીવારો વિમો ) સ્ત્રીવેદમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૮