________________
પાઠ ગ્રહણ કરે. સમસ્ત ઉત્તર સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વર્ષાકાળને જે પ્રથમ હોય છે, એ જ પ્રથમ સમયે દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં પણ વર્ષાને પ્રારંભ થતું હોય છે. તેમના વર્ષાકાળના પ્રારંભ સમયમાં અંતર નથી “gવું તમg એમજાવો મળિો વાસા, તા માઢિચાણ વિ. માળિયેરવો) સમયની અપેક્ષાએ વર્ષાકાળને જે આલાપક (પ્રશ્નોત્તર) ઉપર આપવામાં આવ્યા છે, એ અવલિકાની અપેક્ષાએ પણ વર્ષાકાળ વિષયક આલાપક કહેવું જોઈએ. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. આવલિકાની અપેક્ષાએ આ પ્રમાણે આલાપક બનશે-(કા મતે ! જુવે હાફિઝ વાલા પઢમાં માત્ર રિયા વિકારૂ, તો કહુઢ વિ, કથા કરઢ વાણાં પઢમાં વરया पडिवज्जइ, तयाण जंबुद्दीवे दीवे मंदरस्स पुरथिमपच्चत्थिमेण' अण'तर परक्खडसमयसि वासाण' पढमा आवलिया पडिवज्जइ ?) हता, गोयमा ! જાર વિવાર) ઈત્યાદિ એજ પ્રમાણે (બાવાજૂન વિ) આનપ્રાણની અપે. થાએ પણ સમયના આલાપક જે જ આલાપક કહેવું જોઈએ. ઉચ્છવાસ નિઃશ્વાસ કાળરૂપ તે આનપ્રાણ હોય છે. તેનું સ્વરૂપ ઉપર્યુક્ત આવલિકાના આલાપકના સ્વરૂપ જેવું જ સમજી લેવું એજ પ્રમાણે (થોળ વિ) સ્તોકની અપેક્ષાએ પણ એ જ આલાપક કહેવો. સાત પ્રાણરૂપ કાળને સ્તક કહે છે. (ga વેબ વિ) લવની અપેક્ષાએ પણ એજ આલાપક કહેવું જોઈએ સાત સ્તકને એક લવ બને છે. ૭૭ સત્યોતેર લવનું એક મુહૂર્ત બને છે. (દત્તા વિ. મુહૂર્તની અપેક્ષાએ પણ એવો જ આલાપક કહેવું જોઈએ. “અહોન શિ, વાળ વ, માળ શિ, ઉજળારિ) એ જ પ્રમાણે દિનરાત્રિની અપેક્ષાએ, પખવાડિયાની અપેક્ષાએ, માસની અપેક્ષાએ. અને ઋતુની અપેક્ષાએ પણ એવાજ આલાપ (પ્રશ્નોત્તર) કહેવા જોઈએ. (૩૦ત્રીસ મુહૂર્તને રાત્રિદિવસ થાય છે, પંદર દિનરાતનું પખવાડિયું થાય છે અને બે પખવાડિયાને માસ થાય છે. બે માસની એક છત થાય છે. હવે એજ વાતને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે ( guઉં સહિં કહ્યું તમારા મિજાવો તો માળિયો ) આવલિકાથી લઈને ઋતુ પર્યન્તના અલાપ ( પ્રશ્નોત્તરે ) સમયના અલાપક પ્રમાણે જ કહેવા જોઈએ. આ રીતે સમયથી ઋતુ પર્યન્તના ૧૦ દસ આલાપ બનશે.
હવે ગૌતમ સ્વામી હેમંતઋતુના વિષયમાં પ્રભુને પ્રશ્ન કરે છે (કાયા મને ! પુરી થી દેતાળ પર સમર ઝર) હે ભદન્ત ! જ્યારે આ
શ્રી ભગવતી સૂત્ર : ૪