________________
| (માખણ-માયાવતારું વીર પરિચિવન્નો તિમો) માનકષાયવાળામાં માયાકષાયવાળામાં બહત્વ વિષયક બીજા દંડકમાં જીવપદને અને પૃથ્વીમય આદિ પાંચ એકેન્દ્રિય પદોને છેડીને પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. જીવપદમાં અને પૃથ્વીકાય આદિ પાંચ એકેનિદ્રય પદોમાં ક્રાધકષાયવાળા જીવોના જેજ ( નરેશાશ્વ બજેશ) આ એક ભંગ થાય છે, પરંતુ ( હિં જમા ) માનકષાયવાળા અને માયાકષાયવાળા જે નારકે અને દેવે હોય છે તેમના બીજા દંડકમાં છ ભંગ થાય છે. કારણ કે માન અને માયાકષાયવાળા દેવ અને નારમાં માન અને માયાના ઉદયવાળા દેવ અને નારકે ઓછાં હોય છે.
(મણા ફ્લવ oriફિચવાનો નિયમ) લેભકષાયવાળાના બહત્વ વિષયક બીજા દંડકમાં જીવપદને અને પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદને છોડીને ક્રોધકષાયવાળાના જેવાં જ પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. પરંતુ જીવ અને એકેન્દ્રિયમાં એક જ ભંગ થાય છે (gp, ઇમંm) લોભવાળા નારક જીમાં બહત્વવિષયક બીજા દંડકમાં પૂર્વોક્ત છ ભંગ થાય છે, કારણ કે
ભકષાયવાળા નારકમાં લેભના ઉદયવાળા નારક જ ઓછાં હોય છે તેથી ત્યાં છ ભંગ થાય છે. કહ્યું પણ છે-“ોના” ઈત્યાદિ.
ક્રોધ, માન અને માયામાં દેવોના છ ભંગ થાય છે, તથા માન, માયા અને લેભમાં નારકાના છ ભંગ થાય છે. દેશમાં લેભ અધિક હોય છે અને નારકમાં ક્રોધ અધિક હોય છે.
(મારું જીવ મgf fણહિં નિયમો) અકષાય સંબંધી બહુત્વ દંડકમાં જીવ પદમાં, મનુષ્ય પદમાં અને સિદ્ધ પદમાં ત્રણ ભંગ થાય છે. નાશક આદિમાં ત્રણ ભંગ થતા નથી, કારણ કે તેમનામાં કષાય રહિતતા સંભવિત નથી.
(ફિriળે, નામિળિયોહિયાળે, સુચનાળે ગવારો નિયમ) ઔધિક જ્ઞાનમાં–મતિ આદિ ભેદરહિત સામાન્ય જ્ઞાનમાં, આભિનિધિક જ્ઞાનમાં (મતિ જ્ઞાનમાં) અને શ્રુત જ્ઞાનમાં બહુત વિષયક બીજા દંડકમાં જીવાદિક પદમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે સામાન્ય જ્ઞાનવાળા તથા મતિ અને શત જ્ઞાનવાળા જ સર્વદા મળી આવે છે, તે કારણે તેમનામાં સમદેશવ સંભવી શકવાને કારણે (સર્વે કરાર) આ પ્રથમ ભંગ, તથા મિ. જ્ઞાનથી નિવૃત્ત થઈને માત્ર મતિજ્ઞાન આદિ પ્રાપ્ત કરનાર, તથા મતિ અજ્ઞાનને અભાવે મતિ જ્ઞાનને પ્રાપ્ત કરનારા, શ્રત અજ્ઞાનને અભાવે મૃત જ્ઞાનને પ્રાપ્ત કરનારે કઈ એકાદ જીવ તે હોય છે. તેથી (શવઃ સશાસ્ત્ર,
રિરાય) આ બીજો ભંગ પણ સંભવી શકે છે, અને (પત્ર સાહ્ય રહા અr) આ ત્રીજો ભંગ પણ બની શકે છે, પરંતુ (વિઢિવિઘઉં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૫