________________
66
કોઇક જ હાય છે, તેથી (૧: પ્રવેશાર્થી પ્રવેશાસ્ત્ર ) ઘણા સપ્રદેશ હાય છે અને કોઈક અપ્રદેશ હાય છે, એવા ખીજો ભંગ ખને છે. તથા : સફેશાશ્વ ના અઢેશાન ” અનેક સપ્રદેશ હાય છે અને અનેક અપ્રદેશ હાય છે, એવા ત્રીજો ભંગ અને છે. નારક જીવેાના કષાયસહિત ખેડુત્વ દંડકમાં આગળ જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવાં જ ત્રણ ભગ સમજવા. આ કષાયદ્વારમાં ( શિક્ષુ- અમન ) એકેન્દ્રિય પદોમાં એટલે કે કષાયસહિત પૃથ્વીકાય આદિકોના બહુત્વ વિષયક 'ડકમાં અનેક ભંગ થતા નથી, પણ એક જ ભંગ થાય છે. તે એક ભંગ આ પ્રમાણે છે. સમવેશાય अप्रदेशाश्व ” જો કે પહેલાં પૃથ્વીકાય આદિ પદોમાં આ ભ'ગ કહેવામાં આવી ગયા છે, છતાં પણ તે ભંગને અહી જે ફરીથી કહેવામાં આવ્યા છે તે કષાય અવસ્થાને અનુલક્ષીને કહેવામાં આવેલ છે, પહેલાં કષાય અવસ્થાને અનુલક્ષીને આ ભંગ કહ્યો ન હતા. એકેન્દ્રિય જીવામાં સકષાય પૂર્વેપન્ન જીવ પશુ અનેક હાય છે અને ઉત્પદ્યમાન જીવા પણ અનેક હાય છે. આ દ્વારમાં સિદ્ધોને સમાવેશ થતા નથી કારણ કે તેઓ કષાયવાળા હાતા નથી. ( જોહ્નજલાદિનો નિ'ચિત્રજ્ઞો ચિમનો ) ક્રોધકષાય પદ્મવાળા બહુવિષયક દંડકમાં જીવ પદ્મને તથા પૃથ્વીકાય માદિ પાંચ એકેન્દ્રિયાને છેડીને તે સિવાયના નારક, મનુષ્ય આદિ પદમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. અહી’ પણ સિદ્ધોને ગ્રહણુ કરવા જોઇએ નહી', કારણ કે તેમનામાં ક્રોધકષાયના અભાવ હાય છે. ક્રોધકષાયવાળા જીવ પ૬માં અને પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય પદામાં ( પત્રòશાસ્ત્ર અનૈશાસ્ત્ર ) એવા એક જ ભાંગ થાય છે જો અહી કોઈ ને એવી શકા થાય કે કષાયયુક્ત જીવના હમણાં જ આપે ત્રણ ભંગ કહ્યા છે, તેા અહીં ક્રોધકષાયવાળા જીવ અને પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવાના એક જ ભાંગ કહેવાનું કારણ શુ છે ? તે તેનું સમાધાન આ પ્રમાણે સમજવુંઉપશમ શ્રેણીથી પતન પામનાર જીવામાં કષાયવાળા કાઇક જીવ ( એકાદિ જીવ ) તા હાય છે, તે કારણે કષાય દ્વારમાં જીવ પટ્ટમાં ત્રણુ ભંગ કહ્યા છે પરંતુ માન, માયા અને લાભમાંથી નિવૃત્ત થઈને ક્રોધકષાયમાં પ્રવૃત્ત થતા હાય છે. વળી માનાદિ પ્રત્યેક કષાયાવાળા કરતાં ક્રોધકષાયવાળાની રાશિ અન’ત કહેલી છે. તે કારણે ક્રોધકષાયવાળા એકાદ જીવની પ્રાપ્તિ થતી નથી પણુ એવાં તે અનેક જીવ હાય છે. તે કારણે અહી ત્રણ ભંગ કહ્યા નથી પણ એક જ ભંગ કહ્યો છે. (વેર્િં છમા ) પર’તુ ક્રોધકષાયવાળા દેવના બહુત્વ વિષયક ફ્રેંડકમાં છ ભંગ કહ્યા છે. અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેશમાં વાનભ્યન્તર દેવામાં, વૈતિષિક દેશમાં અને વૈમાનિક દેવામાં આ તેર દેવ પદ્ય વાચ્યદેવેમાં ક્રોધકષાયના ઉદયવાળા દેવા આછાં હાય છે. તે કારણે એકત્વ અને ખડુત્વમાં અપ્રદેશલ અને અપ્રદેશત્વને સભવ હાવાને કારણે અહી પૂર્વોક્ત છ ભંગ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૪