________________
જીવા તા ઘણા જ હોય છે, પશુ સયમને પ્રાપ્ત કરી રહ્યા હોય એવાં સયમ પ્રતિપદ્યમાન જીવાતા એક, એ આદિજ હોય છે. આ દ્વારમાં જીવ અને મનુષ્ય પદને જ ગ્રહણ કરવા, કારણ કે એ જીવે જ સ યત હાઈ શકે છે. નારક આદિના આ દ્વારમાં સમાવેશ થતા નથી કારણ કે તેમાં સંયમના અભાવ હાય છે. (અસંગતિ, ત્તિચિત્રનો ત્તિયમો) અસયત દ્વારમાં અસયત સબંધી એકત્વ અને બહુ વિષયક એ દડકામાંના અહુત્વ વિષયક બીજા દ'ડકમાં એકેન્દ્રિયના પૃથ્વીકાય આદિ પાંચ પદો સિવાયના જીવાદિ પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, કારણ કે પહેલેથી જ અસ'યત અવસ્થામાં હાય એવાં જીવે તેા ઘણા જ હાય છે, પણ સંયત આફ્રિ અવસ્થામાંથી પતન પામીને અસયત અવસ્થા પામી રહ્યાં હાય એવાં જીવા તે એક, બે આદિજ સભવી શકે છે. અહીં એકેન્દ્રિયના પાંચ પદને ગ્રહણ કરવાના નિષેધ કરવાનુ કારણ એ છે કે તે જીવામાં ત્રણ ભંગ થતા નથી, પર`તુ (સંદેશામ અતશય) આ એક જ ભંગ થાય છે. કારણ કે તે પર્યાયમાં બધાં જ જીવા દ્વિતીયાદિ સમયામાં અસયમ અવસ્થાવાળા હાય છે અને તે ખધાં જીવા પ્રથમ સમયમાં પણ અસંયમ અવસ્થાવાળા જ હાય છે. આ કારણે એકેન્દ્રિય વિષયક એક જ ભ’ગ. અસયતને અનુલક્ષીને કહ્યો છે. આ દ્વારમાં સિદ્ધા સમાવેશ થતા નથી કારણ કે તેએમાં અસયત અવસ્થા હતી જ નથી. ( સંગયાસંગત્તિ નિયમોલીયાળો) સયતા સંયંત દ્વારમાં-સયતા સયત સંબધી એકત્વ બહુત્વ વિષયક એ દડકામાંના બહુત્વ વિષયક ખીજા દ ́ડકમાં જીવાદિક પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે દેશિવરતિરૂપ ચારિત્રને પ્રાપ્ત કરનારા જીવા તે કોઈજ હોય છે. આ દ્વારમાં જીવ, પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય આટલાં પદોના જ પ્રયાગ કરવે. આ સિવાયના નારક દેવ આદિમાં આ અવસ્થા સભવી શકતી જ નથી.
( ગોતંત્રય-નોઅસંગચ-નોસં યાસં ચનીય સિદ્દિપત્તિયમો) ના સયત, ના અસયત અને ના સયતાસયત પદ્મ વિશિષ્ટ જીવ અને સિદ્ધ સબંધી એકત્વ બહુત્વ વિષયક એ દડકામાંના મઢુત્વ વિષયક ખીજા દડકમાં જીવાદ્ધિ પદોમાં પૂર્વોક્ત રીત પ્રમાણેના જ પૂર્વોક્ત ત્રણ ભાગ થાય છે, આ દ્વારમાં ફક્ત જીવ પદ અને સિદ્ધ પદના જ પ્રયાગ થાય છે, મનુષ્ય, નારક આદિ પદોને દ્વારમાં ગ્રહણ કરવાના નિષેધ કર્યાં છે કારણ કે તેમનામાં ના સયત આદિ અવસ્થામાં હેાતી નથી, તે કારણે અહી' ( લીવ ખ્રિવ્રુત્િ' ) આ પ્રમાણે કહ્યું છે.
(સજલા િસીવાકો ત્તિયમો) સકષાય દ્વારમાં સકષાય શબ્દયુક્ત એ દડકોમાંના મઢુત્વ વિષયક ખીજા દંડકમાં જીવાદિક પદોમાં પૂર્વોક્ત ત્રણ ભગ જ રહ્યા છે, કારણ કે કષાયવાળા જીવા હુંમેશા નજરે પડતાં હાય છે. તે કારણે તે કષાયવાળા વે! સપ્રદેશ હોય છે, આ પહેલે। ભંગ છે. તથા ઉપદ્મામ શ્રેણીથી પતન પામીને ષાયયુક્ત અવસ્થા પ્રાપ્ત કરનાર જીવ તા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૩