________________
સિદ્ધિને જ ગ્રહણ કરવા નારકાદિકને ગ્રહણ કરવા જોઈએ નહીં, કારણ કે તેઓ લેશ્યાથી રહિત હોતા નથી. લેહ્યાથી રહિત જીવ અને સિદ્ધમાં સામાન્ય જીવાદિની જેમ જ ત્રણ ભંગ સમજવા, પરંતુ મનુષ્યમાં છ ભંગ સમજવા, કારણ કે અલેશ્ય અવસ્થાને પામી ચુકેલા અથવા પામી રહ્યા હોય એવાં એક, બે આદિ મનુષ્યને સદ્ભાવ હોઈ શકે છે અને તે કારણે સપ્રદેશનું અને અપ્રદેશનું એકત્વ અને બહુત સંભવી શકે છે.
| (ામવિહિં કી વારુ તયમંnો વિ૪િરિપ૩ જી મંm) સમ્યક્દષ્ટિ જના એકત્વ વિષયક અને બહુત્વ વિષયક બે દંડકમાંના બકુત્વ વિષયક દાકમાં જીવાદિક પદેમાં સામાન્ય જીવાદિકના જેવાં જ ત્રણ ભંગ સમજવા, કારણ કે વિકસેન્દ્રિમાં એકાદિ સાસાદન સમ્યક્દષ્ટિ જીવ પૂર્વોત્પન્ન રૂપે અને હ૫દ્યમાન રૂપે વિદ્યમાન હોય છે. તે કારણે તે જીવમાં સપ્રદેશન અને અપ્રદેશનું એકત્વ અને બહુવ સંભવી શકે છે. પરંતુ આ સમ્યગ્દષ્ટિ દ્વારમાં એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ કેને ગ્રહણ કરવાના નથી, કારણ કે તેઓમાં સમ્યગુ દર્શનનો અભાવ હોય છે. વળી સમ્યગૂ દર્શનની પ્રાપ્તિના પ્રથમ સમયમાં આ દંડકમાં અપ્રદેશત્વ છે અને પછીના બે, ત્રણ આદિ સમયેમાં સપ્રદેશવ છે એમ સમજવું.
(મિરજીઠ્ઠિીfહં જિરિચવાનો તિમો) એકેન્દ્રિય સિવાયના મિથ્યા. દષ્ટિના બે દંડકેમાંના બહત્વ વિષયક બીજા દંડકમાં ત્રણ ભંગ છે. એકેન્દ્રિય પદેમાં ત્રણ ભંગ થતા નથી કારણ કે ત્યાં તે પૂર્વોત્પન્ન અને ઉત્પદ્યમાન જી ઘણું હોય છે, તે કારણે ( સ ા 31 શાસ્ત્ર ) આ એક જ ભંગ થાય છે. તથા મિથ્યાષ્ટિના બીજા દંડકમાં સામાન્ય જીવાદિકની જેમ જે ત્રણ ભંગ કહ્યા છે તેનું કારણ એ છે કે ત્યાં મિથ્યાત્વની જેમણે પ્રાપ્તિ કરી છે એવાં છે તે અનેક હોય છે અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈને મિથ્યાત્વ પ્રાપ્ત કરનારા છો તો એક, બે આદિ જ હોય છે. આ મિથ્યાદષ્ટિ દ્વારમાં સિદ્ધને પણ સમાવેશ કરવાનું નથી કારણ કે સિદ્ધ જીવમાં મિથ્યાત્વ હતું જ નથી. (સમામિ દ્વિહિં કમળા) સમ્યમ્ મિથ્યાદૃષ્ટિના બડુત્વ વિષયક બીજા દંડકમાં છ ભંગ થાય છે. તેનું કારણ એ છે કે સમગૂ મિથ્યાષ્ટિ અવસ્થા જેમણે પહેલેથી જ પ્રાપ્ત કરેલી હોય એવાં છે અને એ અવસ્થાને પ્રાપ્ત કરી રહ્યા હોય એવાં છ બધાં હતા નથી, પણ એક, બે આદિ જી જ હોય છે. તેથી આ સમ્યગ મિથ્યાદૃષ્ટિ દ્વારમાં છ ભંગ કહ્યા છે. આ દ્વારમાં એકેન્દ્રિ, વિકલેન્દ્રિય અને સિદ્ધોને સમાવેશ થતો નથી, કારણ કે તેઓમાં સમ્યગ મિથ્યાદષ્ટિ રૂપ મિશ્ર અવસ્થા હતી નથી. (સંપહિં જવા ફુલો ઉત્તમ) સંયત વિશેષણવાળા બે દેડકોમાંના મહત્વ વિષયક બીજા દંડકમાં જીવાદિક પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, તેનું કારણ એ છે કે સંયમને પહેલાં પ્રાપ્ત કરી લીધું હોય એવાં સંયમ પ્રતિપન્નક (સંયમી)
શ્રી ભગવતી સૂત્ર : ૪
ઉપર