________________
પૂર્વભવીય અસંજ્ઞી જીવોના ઉત્પાદનની અપેક્ષાએ–એટલે કે અસંશી જીવ અહીં ઉત્પન્ન થાય છે એવા ભૂતપૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ-ભૂતપૂર્વ ગતિને ધ્યાનમાં રાખીને-એટલે કે તેઓ આગળના ભાવમાં અસંશી હતા એ વાતને માનીને, અસંજ્ઞી માની લેવામાં આવે છે. તથા નારક આદિમાં અસંજ્ઞીત્વ કયારેક હોય છે, તેથી તેમાં એકત્વ બહત્વની સંભાવનાથી નીચે પ્રમાણે છ ભંગ થાય છે.
(૨) વા વા (૨) ઘા વા (રૂ) સારા કાર્ય, (૪) સફા”ન્ન કરાય (૧) કાશ્રિ મકરધ્ધ, (૬) સર કરો. આ છ ભંગોમાંને પહેલે અને બીજો ભંગ બહુવચનાત છે, અને બાકીના ચાર ભંગ એકવચન અને બહુવચનના સંયોગથી બન્યા છે. “ફર, ટેવ, મguહું ” માં નારક પદથી પહેલી નરકના નારકને જ ગ્રહણ કરવા, બીજી, ત્રીજી આદિ નારકેને ગ્રહણ કરવા જોઈએ નહીં. દેવપદથી ભવનપતિ દેવ તથા વાન. વ્યન્તને જ ગ્રહણ કરવા-તિષિક અને વૈમાનિકે નહીં, તથા અહીં સિદ્ધ જીવને પણ ગ્રહણ કરવાના નથી, કારણ કે તેમનામાં અસંજ્ઞીત્વને અભાવ હોય છે. (જો સન્ની, જો ની મજુથવિહિં નિયમનો) ને સંજ્ઞી, ને અસંજ્ઞી એ વિશેષણવાળા એકત્વ બહુ વિષયક બે દંડકે માંના મહત્વ વિષયક બીજા દંડકમાં જીવ પદ, મનુષ્ય પદ અને સિદ્ધમાં પત ત્રણ ભંગ થાય છે—
(૨) સર્વે સાશા (૨) વઢવ સરેરા લાશ, (૩) વવા નકશા, પણ ) કારણ કે અહીં પૂર્વોત્પન્ન અનેક રહે છે અને ઉત્પદ્યમાન કેઈ એકાદિ રહે છે. ને સંજ્ઞી, ને અસંજ્ઞી વિષયક એકત્વ અને બહત્વ દર્શન બે દંડકોમાં જીવ, મનુષ્ય અને સિદ્ધ એ ત્રણ પદે જ હોય છે, નાક આદિ પદ હોતાં નથી, કારણ કે નારક આદિમાં ને સંજ્ઞી અને નો અસંજ્ઞી વિશેષણ સંભવતા નથી. તેના જ લોહિયા” લેશ્યાવાળા જીના સપ્રદેશત્વ આદિનું કથન સામાન્ય જીવોના સપ્રદેશત્વ આદિના કથન પ્રમાણે જ સમજવું આ કથનનું તાત્પર્ય એ છે કે વેશ્યાવાળા જીના એકત્વ બહત્વ વિષયક બે દંડકોમાં જીવ અને નારક આદિ જીવનું વક્તવ્ય સામાન્ય જીવેના વક્તવ્ય પ્રમાણે જ થાય છે, કારણ કે જેમ જીવત્વ અનાદિ છે તેમ સલેશ્યતા અનાદિ છે. એકત્વ વિષયક લેશ્યા દંડકમાં “નિયમથી જ કઈક જીવ સંપ્રદેશ હેાય છે, ' એ એક જ ભંગ છે. બહત્વ દંડકમાં “ નિયમથી પૂર્વોત્પન્ન સલેશ્ય જીવ સંપ્રદેશ હોય છે. આ રીતે સામાન્ય જીવોના દંડકમાં કોઈ તફાવત નથી. આ વેશ્યા દંડકમાં માત્ર “ સિદ્ધ ' પદને ગ્રહણ કરવું નહીં, કારણ કે સિદ્ધ જ લેશ્યા રહિત હોય છે. “વ્હસ્સા, નીરાહેણા, વાહેર કર્યું ગઠ્ઠા ” કૃષ્ણ લેશ્યાવાળા, નીલ વેશ્યાવાળા, કપિત લેશ્યાવાળા અને નારક આદિ જમાંના પ્રત્યેક વેશ્યાવાળા જીવનું કથન આહારક જીવાદિકની જેમ એકત્વ અને બહુત વિષયક બે દંડક દ્વારા કરવું જોઈએ, આહારક છના સપ્રદેશત્વ આદિનું પ્રતિપાદન આગળ આવી ગયું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૦