________________
અપ્રદેશ હોય છે. એ જ પ્રમાણે બહુવચનવાળા દંડકનો અભિશાપ પણ કહે જોઈએ. આ બહુવચનવાળા દંડકમાં ત્રણ ભંગ થાય છે. તે ત્રણ ભંગ નીચે પ્રમાણે છે-(ળો માસિદ્ધિ નો મસિદ્ધિચાઇ મંતે ! નવા વિં સાક્ષા
વણસા ?) “ચમા ! ઇર્ષે સારા ૨, ચવા પ્રદેશ ઇઝ ગોરા ૨, યદુવઃ સરેરાશ વાઃ કરી રૂ! )
આ વિષયમાં ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! ન ભવ્ય અને ન અભવ્ય એવા જ શું સપ્રદેશ હોય છે કે અપ્રદેશ હોય છે?
આ પ્રશ્નના ઉત્તર રૂપે મહાવીર પ્રભુએ નીચે પ્રમાણે ત્રણ ભંગ ( વિક૫) કહ્યા છે–
(૧) એવાં બધાં જ કાં તે પ્રદેશ હોય છે, (૨) અથવા અનેક સપ્રદેશ હોય છે અને કેઈક અપ્રદેશ હોય છે, (૩) અથવા અનેક સંપ્રદેશ હોય છે અને અનેક અપ્રદેશ હોય છે.
(સીf sીવાર રિયમ) સંજ્ઞી જીવમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. એટલે કે સંજ્ઞી જેમાં જે એકવ અને બહુત વિષયક બે દંડક છે, તેમાંના બહત્વ વિષયક બીજા દંડકમાં, જીવાદિક પદેમાં ત્રણ ભંગ થાય છે. તે ત્રણ ભંગ નીચે પ્રમાણે સમજવા-(૧) બે ત્રણ આદિ સમયની સ્થિતિ વાળા પૂર્વોત્પન્ન સંજ્ઞી જીવેની અપેક્ષાએ સંજ્ઞી જે પ્રદેશ હોય છે. (૨) અને ઉત્પાદ વિરહ બાદ જ્યારે એક જીવની ઉત્પત્તિ થાય છે, ત્યારે તેની પ્રથમ સમયની સ્થિતિદશામાં અનેક સંસી છ સપ્રદેશ હોય છે પણ એક જ સંસી જીવ અપ્રદેશ હોય છે. (૩) તથા જ્યારે અનેક સંજ્ઞી જીવન ઉત્પત્તિના સમયની પ્રથમતા રહે છે, ત્યારે અનેક સંજ્ઞી જીવ સંપ્રદેશ હોય છે અને અનેક સંસી જે અપ્રદેશ હોય છે. આ પ્રકારના ત્રણ ભંગ અહીં બને છે, એજ પ્રમાણે બધાં પદોમાં સમજવું પરંતુ આ બે દંડકમાં એકેન્દ્રિય, વિકેન્દ્રિય અને સિદ્ધનો સમાવેશ કરવે નહીં, કારણ કે તેમને “સંજ્ઞી’ વિશેષણ લાગુ પડતું નથી. “અરજીf gT રિચય રિચમં સ્ત્રીકાયિક આદિ એકેન્દ્રિય સિવાયના અસંસી જીવોમાં બહુવચનવાળા બીજા દંડ. કમાં ત્રણે ભંગ થાય છે, એમ સમજવું. એ ત્રણે ભંગે ઉપર બતાવ્યા પ્રમાણે ( સંજ્ઞી જીના ત્રણ ભંગ પ્રમાણે) સમજવા. એકેન્દ્રિય અને તેમાં સમાવેશ નહીં કરવાનું કારણ એ છે કે પૃથ્વીકાય આદિ એકેદ્રિય જીવોમાં “કા લહેરા” એ એક જ ભંગ થાય છે તેનું કારણ એ છે કે તે પૃથ્વીકાય આદિ કેમાં અનેક ની ઉત્પત્તિના પ્રથમ સમયે અપ્રદેશ હોય છે, તેથી ત્યાં પૂર્વોત્પન્ન અનેક સપ્રદેશ હોય છે અને ઉત્પમાન (ઉત્પન્ન થતા) અનેક જ અપ્રદેશ હોય છે, એમ સમજવું.
“ોરણ-રે મજુહિં કરમરોનારક, દેવ અને મનુષ્યમાં છ ભંગ થાય છે--અસંજ્ઞી જીવો પણ પહેલી નરકમાં, ભવનપતિ દેવોમાં અને વાવ્યન્તર દેવામાં ઉત્પન્ન થાય છે. તેથી સંજ્ઞી હોવા છતાં પણ પહેલી નરકના નારકેને, ભવનપતિ દેવેને અને વાનવ્યન્તર દેવેને
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૪૯