________________
કે
પાંચમા ભગ એકવચન અને બહુવચનના સંચાગથી બનેલ છે. અને છઠ્ઠો ભગ બહુવચનવાળા છે. “ સત્રદેશય અત્રવેશય • એવા એકવચનર્દેશક ભંગ અહી’ સંભવિત નથી કારણ કે અહી બહુવચનના અધિકાર ચાલી રહ્યો છે. ‘લિવ્રુતૢિ નિય મળો ” સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે (૧) કયારેક સમરત સિદ્ધ સપ્રદેશ હાય છે,(૨) કયારેક અનેક સિદ્ધસપ્રદેશ હૈાય છે અને કેાઇક સિદ્ધ અપ્રદેશ હાય છે. (૩) ક્યારેક અનેક સિદ્ધ સપ્રદેશ હાય છે અને અનેક સિદ્ધ અપ્રદેશ હાય છે, આ રીતેસિદ્ધ પદને અનુલક્ષીને ત્રણ ભાગ થાય છે. અહીં જે સપ્રદેશ પદ છે તે બહુવચનમાં જ વપરાયું છે તેમ સમજવું. “મલિન્દ્વિયા, અમતિક્રિયા, નહા ઓાિ ” ભસિદ્ધિક ( ભન્ય ) અભવસિદ્ધિક ( અભવ્ય ) એ બન્ને જીવના વિષયમાં સામાન્ય જીવ જેવું જ કથન સમજવુ, એટલે કે સામાન્ય જીવના દડકના જેવાં જ ભવસિદ્ધિકના એ દડક અને અભવસિદ્ધિકના એ દડક સમજવા. તેમાંના એકવચનવાળા અભિલાપ બતાવે છે કે કાઇક ભવ્ય જીવ અને કાઈક અભવ્ય જીવ નિયમથી સપ્રદેશ હાય છે, મહુવચનવાળા અભિલાપ એ બતાવે છે કે અનેક ભવ્ય જીવા અને અનેક અભવ્ય જીવા સપ્રદેશ અથવા અથવા અપ્રદેશ હોય છે.
તારક આફ્રિકોમાં કોઈક લખ્યું અથવા અભવ્ય જીવ સંપ્રદેશ અથવા અપ્રદેશ હોય છે. અનેક ભવ્ય અથવા અનેક અલભ્ય વા સપ્રદેશજ હાય છે. નૈરયિક આદિકોમાં જે અનેક ભવ્ય અથવા અન્ય જીવ છે, તે ત્રણ ભંગ વાળા હાય છે-(૨) કયારેક બધાં સપ્રદેશ જ હોય છે, (૨) કયારેક અનેક સપ્રદેશ હોય છે અને કાઈક અપ્રદેશ જ હાય છે, (૩) કયારેક અનેક સપ્ર દેશ હાય છે અને કયારેક અનેક અપ્રદેશ હેાય છે. તથા એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ જીવામાં જે ન્ય અથવા અભવ્ય જીવેા હાય છે તેઓ “ સપ્રદેશ અને અપ્રદેશ હાય છે.” આ રીતે તેમને એક જ રંગવાળા કહ્યા છે. અહી ભવ્ય અભવ્યના પ્રકરણમાં સિદ્ધના સમાવેશ કરવા જોઈએ નહીં, કારણ કે સિદ્ધમાં ભવ્ય અને અન્ય એ મને વિશેષણ્ણા સભવી શકતાજ નથી. નો અસિદ્ધિય, નો સમક્ષિદ્ધિચ-ઝીવ સિàક્ ત્તિયમો ” ના ભવસિદ્ધિક, ના અભયસિદ્ધિક જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. આ કથનનું' તાત્પય એ છે કે “ ભવ્ય નહી, અભવ્ય નહીં ” એવાં વિશેષણેાવાળાં જીવાદિક એ દ'ડક કહેવા જોઈએ. તેમને લાગુ પડતા એકત્વ વિષયક અભિલાપ આ પ્રમાણે छे - " णो भवसिद्धिय णो अभवसिद्धिएणं भंते! जीवे किं सपएसे अपए से १" ગોતમસ્વામી અહી એવા પ્રશ્ન કરે છે કે “હે ભદન્ત ! જે જીવ ન ભવસિદ્ધિક અને ન અભયસિદ્ધિક છે, તે શું સપ્રદેશ હાય છે કે અપ્રદેશ હાય છે ? તેના જવાબ આપતાં મહાવીરપ્રભુ કહે છે “ ગોયમા ! ” હૈ ગૌતમ ! ”સિય સત્ત્વ, લિચ આપણે ’” એવા જીત્ર કયારેક સપ્રદેશ હાય છે અને કયારેક
''
-
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૪૮