________________
થયા છે તે નારક જીવ કાળની અપેક્ષાએ પ્રદેશ રહિત છે, પણ જ્યારે એજ નારક જીવને ઉત્પન્ન થયાને બે, ત્રણ આદિ સમયેા વ્યતીત થઈ જાય છે, ત્યારે તે કાળની અપેક્ષાએ પ્રદેશયુક્ત કહેવાય છે. ( વં જ્ઞાન સિદ્ધે) નારક જીવની જેમ જ સિદ્ધ પન્તના જીવ પણ કયારેક અપ્રદેશ હાય છે. અહીં
'
"
जाब ( પર્યન્ત ) પદથી અસુર કુમાર આદિ ભવનપતિના દસ, પૃથ્વીકાયિક આદિ સ્થાવાના પાંચ, વિકલેન્દ્રિયના ત્રણ ( દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એ ત્રણ ) પંચાન્દ્રય તિય ચનું એક, મનુષ્યનું એક, જયાતિષિકનું એક અને વૈમાનિકનું એક એમ ૨૨ દડકાને ગ્રહણુ કરવામાં આવ્યા છે. આ સિવાયના નારક અને સિદ્ધ એ એ દડકની વાત તેા ઉપર કહેવામાં આવી છે. ગોતમ સ્વામીને પ્રશ્ન-( નીવાનં અંતે ! વ્હારાવેતેનું િસત્તા ? અપન્ના) હું બદન્ત ! સમસ્ત જીવા કાળની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? ઉત્તર—(ગોયમા ! નયના સપન્ના) હે ગૌતમ ! સમસ્ત જીવા કાળની અપેક્ષાએ નિયમથીજ સપ્રદેશ છે, અપ્રદેશ ( પ્રદેશ રહિત ) નથી કારણ કે સમસ્ત જીવ અનાદિ છે અને અનતકાળની સ્થિતિવાળા છે.
""
હવે ગૌતમ સ્વામી સમસ્ત નારક જીવાની અપેક્ષાએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે (નેચાળ મને ! જાહાફેäન ફ્રિ સäા, ગરવતા ? હે ભદન્ત ! સમસ્ત નારજીવા શું કાળની અપેક્ષાએ સપ્રદેશ છે ? કે અપ્રદેશ છે ? ઉત્તર—( નોચમા ! ) હે ગૌતમ ! ( ( सव्वे वि ताव होज्जा सपएसा ) સમસ્ત નારક જીવે પણ સપ્રદેશ છે. “ સમસ્ત નારક જીવા સપ્રદેશ છે, એમ કહેવાનુ કારણ એ છે કે ઉત્પાદ વિરહ કાળમાં પૂર્વોત્પન્ન ( પહેલાં ઉત્પન્ન થયેલા ) નારક જીવાની સખ્યા અસંખ્યાત પ્રમાણુમાં રહ્યા કરે છે. આ રીતે પહેલા ભંગ ( વિકલ્પ ) થાય છે. “ સમસ્ત નારક જીવા સપ્રદેશ છે. ” ખીો ભંગ આ પ્રમાણે થાય છે-( અા સવત્તા ચ આપણે ચ) છે. ’ કારણ કે પૂર્વોત્પન્ન અસંખ્યાત નારકામાં કાઇ નવેા જીવ ઉત્પન્ન થઈને આવી મળે છે, ત્યારે તે આવનાર છત્ર પ્રથમ સમયની અપેક્ષાએ અપ્રદેશ હાય છે અને સમસ્ત નારકે સપ્રદેશ હાય છે. પ્રથમ લંગમાં તે સમસ્ત નારકાને સપ્રદેશ કહ્યા છે પશુ આ ખીન્ન ભંગમાં સમસ્ત નારકેાને સપ્રદેશ કહ્યા નથી પણ અધિકાંશ નારક જીવાને જ સપ્રદેશ કહ્યા છે અને કાઈક નારક જીવને અપ્રદેશ પણ કહ્યા છે. આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે—
નરકામાં પૂર્વોત્પન્ન જેટલા નારકા છે તેઓ તા છે. ત્રશૂ આદિ સમ ચેાથી ત્યાં રહેલા હેાવાને કારણે સપ્રદેશી છે, પણ ત્યાં જે કાઈ નવા નારક જીવ ઉત્પન્ન થયેàા હાય છે તેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય જ ચાલતા હાય છે તેથી તે અપ્રદેશ છે.
ત્રીજો ભ`ગ આ પ્રમાણે છે ( અા સવÇા ચ અપહ્મા ય) કેટલાક નારક જીવે। સપ્રદેશ છે અને કેટલાક નારક જીવા અપ્રદેશ છે. કારણ કે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૪૩