________________
છના કાળની અપેક્ષાએ સામાન્ય જીવની જેમ બે ભંગ અને ત્રણ ભંગ, ને ભવસિદ્ધિક અને ને અભાવસિદ્ધિક જીના ત્રણ ભંગ, સંસી ના તથા અસંજ્ઞી જીન કાળની અપેક્ષાએ ત્રણ ભંગ, નારક, દેવ, મનુષ્ય અને અસંસી અને ૬ ભંગ, અને તે સંજ્ઞી અને ને અસંજ્ઞી છના કાળની અપેક્ષાએ ત્રણ ભંગ થાય છે એવું કથન.
સામાન્ય જીવની જેમ વેશ્યાવાળા જીન એક ભંગ થાય છે એવું કથન, કૃષ્ણ વેશ્યાવાળા, નીલ વેશ્યાવાળા, કાપોત લેશ્યાવાળા, તેજે લેશ્યાવાળા, પવ લેફ્સાવાળા અને શુકલ લેશ્યાવાળા ની સાથે તથા તે વેશ્યા એથી રહિત છની સાથે, તથા સમ્યગ્નદૃષ્ટિ, મિથ્યાષ્ટિ, સમ્યગ્ર મિથ્યાષ્ટિ, સંયત, અસયત, સંયતાસંયત, ને સંયત, ને અસંયત, અને તે સંયતાસંયત ની સાથે, કષાયયુક્ત (કોષ, માન, માયા, લેભથી યુક્ત) જીની સાથે તથા કષાય રહિત છની સાથે, ઔઘિકજ્ઞાન (આભિનિબોધિક જ્ઞાન) કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અને કેવળજ્ઞાનની સાથે, ઔધિક અજ્ઞાન (મતિ અજ્ઞાન), કૃત અજ્ઞાન અને વિસંગજ્ઞાન ( વિપરીત જ્ઞાન) આ ત્રણ અજ્ઞાનની સાથે, સગી, મનેયેગી, વચનગી અને કાયેગીની સાથે તથા અગીઓની સાથે, સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપગવાળા સાથે, સવેદ (સ્ત્રી વેદક, પુરૂષ વેદક અને નપુંસક વેદક) સાથે તથા દરહિત જીની સાથે, સશરીરી (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામ શરીરવાળા) જેની સાથે અને અશરીરી જીવોની સાથે, આહાર પર્યામિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, આનપ્રાણ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનપર્યામિ, આ બધા ની સાથે કાળની અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશત્વને વિચાર
સંગ્રહગાથા–તેમાં સપ્રદેશત્વ, આહારક, ભવ્ય, સંસી, લેશ્યા, દષ્ટિ, સંવત, કષાય, યોગ, ઉપગ, વેદ, શરીર અને પર્યાપ્તિ, એ દ્વાર છે એવું કથન. જેની પ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની, અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનીતાનું પ્રતિપાદન, એજ પ્રમાણે નારકથી લઈને ચતુરિન્દ્રિ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના પ્રત્યાખ્યાનાદિનું કથન.
પ્રશ્ન–જીને પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન આદિનું જ્ઞાન હોય છે ખરું?
ઉત્તર–પંચેન્દ્રિયને તેનું જ્ઞાન હોય છે, તે સિવાયના જીને તેનું જ્ઞાન હોતું નથી એવું કથન.
પ્રશ્ન–શું જીવ પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન આદિ કરે છે ? ઉત્તર-હા કરે છે. પ્રશ્ન-શું પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન આદિથી આયુને બંધ થાય છે? ઉત્તર–હા, થાય છે. આ વિષેના ચાર દંડક, ગૌતમ દ્વારા તેનું સમર્થન.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩