________________
ચોથે – અક્ષક્ષ ષયોં સંક્ષિસ વિષય વિવરણ
છઠ્ઠા શતકના ચાથા ઉદ્દેશક
છઠ્ઠા શતકના ચાથા ઉદ્દેશકના વિષયનું સ‘ક્ષિપ્ત વિવરણુ પ્રશ્ન—એક જીવ કાળની અપેક્ષાએ પ્રદેશેા સહિત છે કે પ્રદેશેાથી રહિત છે ? ઉત્તર—નિયમથી જ જીવ પ્રદેશાથી યુક્ત છે, પ્રદેશેાથી રહિત નથી. પ્રશ્ન એક નારક જીવ શું કાળની અપેક્ષાએ પ્રદેશ સહિત છે કે પ્રદેશથી રહિત છે ?
ઉચર—કયારેક તે પ્રદેશેાથી યુક્ત છે અને કયારેક પ્રદેશથી રહિત છે. પ્રશ્ન—અનેક ( સઘળા ) જીવ કાળની અપેક્ષાએ પ્રદેશાથી યુક્ત છે કે પ્રદેશેાથી રહિત છે ?
ઉત્તર—નિયમથી જ તેઓ બધાં દેશાથી યુક્ત છે.
પ્રશ્ન—અનેક ( સઘળા ) નારક જીવ કાળની અપેક્ષાએ મહેશયુક્ત છે કે પ્રદેશ રહિત છે ?
ઉત્તર- અધાં નારક જીવ કયારેક પ્રદેશેાથી યુક્ત હોય છે, અને કયારેક કેટલાક નારક જીવ પ્રદેશાથી યુક્ત હાય છે” તથા કાઇક નારક જીવ પ્રદેશેાથી રહિત છે, અથવા કેટલાક નારક છત્ર પ્રદેશેાથી યુક્ત છે અને કેટલાક નારક જીવ પ્રદેશોથી રહિત છે. એ જ પ્રમાણે સ્તનિતકુમારા પન્તના વિષે સમજવું.
પૃથ્વીકાયિક આદિથી લઇને વનસ્પતિકાય પર્યન્તના જીવાના કાળની અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશત્વની ચર્ચા, ખાકીના વિકલેન્દ્રિય ( દ્વીન્દ્રિ યથી ચતુરિન્દ્રિય સુધીના જીવા) થી લઈને સિદ્ધ સુધીના જીવેાના સપ્રદેશવ અને અપ્રદેશત્વના નારકાના સપ્રદેશત અને અપ્રદેશ,વની જેમ વિચાર, કાળની અપેક્ષાએ આહારક જીવામાં સપ્રદેશત્વ આદિ ત્રણ ભંગ ( વિકલ્પ) થાય છે, અનાહારકાના કાળની અપેક્ષાએ સપ્રદેશ આદિ ૬ ભંગ થાય છે, સિદ્ધ છવાના કાળની અપેક્ષાએ ત્રણ ભગ, ભવસિદ્ધિક જીવાના અને અભવસિદ્ધિક
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩૫