________________
છે કે જ્યારે કેવળજ્ઞાની જીવ તેરમાં ગુણસ્થાને રહે છે, ત્યારે તે તે શાતા. વેદનીય કમને બંધ કરે જ છે, પણ જયારે તે ચૌદમાં ગુણસ્થાને વિરાજમાન થઈ જાય છે અથવા તે સિદ્ધપદને પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે વેદનીય કર્મ બાંધતે નથી.
હવે અજ્ઞાનવિષયકબંધકારની અપેક્ષાએ ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (બાળવિકf i મરે ! દિ મરૂ કાળી , સુવ ત્રાળ ચંધ, વિર્મા અન્નાળી રંધરૂ?) હે ભદન્ત ! અજ્ઞાનીની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે કયે અજ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? શું મતિ અજ્ઞાની બાંધે છે કે શ્રત અજ્ઞાની બાંધે છે? કે વિભંગ અજ્ઞાની બાંધે છે ?
(જેનું અવધિજ્ઞાન મિથ્યાત્વના સંબંધથી વિપરીત બનેલું હોય એવા જીવન વિભંગ અજ્ઞાની કહે છે.)
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(નોમાં) હે ગૌતમ ! (આરજવજ્ઞાન સત્ત વિ જયંતિ) મતિ અજ્ઞાની આદિ જી આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ બાંધે છે. પરંતુ ગાવાં મચળrg) અજ્ઞાની જ આયુકર્મને બંધ વિકલપે કરે છે. તેઓ આયુકર્મના બંધકાળે આયુને બંધ કરે છે. અકાળે તેઓ તેને બંધ કરતા નથી.
હવે ગવિષયકબંધદ્વારની અપેક્ષાએ ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-ળાનાવરજિજ્ઞ of મરે ! મં િમળનો રંધરૂ? વચનોની વંધા? જાણોજી ૪'ધરૂ? ૩ણોની વંધ?) ગદ્વારની દષ્ટિએ વિચાર કરતા કયા ગવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? શું મને યોગવાળે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? કે વચનગાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? કે કાયયોગવાળે જીવ બાંધે છે કે અયોગી જીવ ( આ ત્રણે ભેગમાંથી એક પણ વેગ ન હોય એવો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(mોચમા !) હે ગૌતમ! (દ્રિષ્ટા રિષિ માપ) પહેલા ત્રણ ચોગવાળા જી-મનગ, વચનયેગી અને કાયમી જી જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે એટલે કે કયારેક તેઓ તેને બંધ કરે છે અને ક્યારેક નથી કરતા. આ કથનને ભાવ નીચે પ્રમાણે છે–મન, વચન અને કાયાગવાળાં છે જ્યાં સુધી અગિયારમાં, બારમાં અને તેમાં ગુરુસ્થાનમાં રહેલા હોય છે, ત્યાં સુધી તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, પણ તે ગુણસ્થાને કરતાં નીચેના ગુણસ્થાનમાં રહેલા જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય બાંધે છે. એ વાત પ્રકટ કરવાને માટે “વિક બાંધે છે,” એવું કથન કર્યું છે. અયોગી કેવલી અને સિદ્ધ જીવ આ યુગોથી રહિત થઈ જવાને કારણે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી.
(પ રેણિકના જ્ઞાશ સત્ત વિ) વેદનીય કર્મ સિવાયના સાતે કર્મના બંધ વિષેનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે મન, વચન અને કાયયેગવાળા જી વેદનીય કર્મ સિવાયના સાતે કને બંધ કયારેક કરે છે અને કયારેક કરતા નથી, તથા અગી છે આ સાતે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩ર૯