________________
વીતરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મ બાંધો નથી. એ જ પ્રમાણે અગી જીવ અને સિદ્ધ જીવ અભાષક હોય છે. તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી. તથા પૃથ્વીકાય આદિ જીવ જ્યારે વિગ્રહ ગતિમાં રહેતા હોય છે, ત્યારે તેમને પણ અભાષક ગણવામાં આવે છે. પણ તેઓ જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય બાંધતા હોય છે. તે કારણે જ એવું કહ્યું છે કે “ભાષક અને અભાષક વિકલ્પે જ્ઞાના. વરણીય કર્મ બાંધે છે. ” (પૂર્વ વેળા કામો સર વિ) ભાષક તથા અભાષક ના વેદનીય કર્મ સિવાયના સાતે કર્મબંધનું કથન જ્ઞાનાવરણીય કર્મ પ્રમાણે સમજવું. એટલે કે વેદનીય કર્મ સિવાયના સાતે કર્મોને બંધ ભાષક અને અભાષક જીવે બાંધે પણ છે અને નથી પણ બાંધતા. (વેવળિકનું માણા રંધર) વેદનીય કર્મભાષક જીવ બાંધે છે, કારણ કે સોનિ અવસ્થા. વાળ ભાષક (ભાષાલબ્ધિવાળે અવ) પણ શાતા વેદનીયને બંધ કરે છે.
રાણg માળા અભાષક જીવ વેદનીય કર્મ વિકલ્પ બાંધે છે. એટલે કે કયારેક બાંધે છે અને કયારેક બાંધતે નથી આ કથનને ભાવ નીચે પ્રમાણે છે-અભાષક અાગી અને સિદ્ધ પરમાત્માઓ વેદનીય કર્મનો બંધ કરતા નથી, પણ વિગ્રહ ગતિમાં રહેલા પૃથ્વીકાય આદિ જ વેદનીય કર્મને બંધ કરે છે.
હવે પરીત દ્વારની અપેક્ષાએ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રશ્ન પૂછે છે-(બાબાવળિ મતે ' જિં ઘર ? કરિન્ને રં ? જો પત્ત-ળો વિત્ત વધ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ શું પરીત ( પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય જીવ અથવા અલ્પ સંસારવાળે જવ) જીવ બાંધે છે? કે અપરીત જીવ બાંધે છે? કે નપરીત જીવ બાંધે છે ? કે નો અપરીત જીવ બાંધે છે?
તેને જ વાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(વોચમા! રિત્તિ મથા) હે ગૌતમ! પરીત જીવ ( પ્રત્યેક શરીરવાળે વનસ્પતિકાયિક જીવ અથવા અલ્પ સંસારવાળે જીવ) જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે. આ કથનને ભાવ નીચે પ્રમાણે છે--જે પરીત જીવ ચરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, પણ જે તે પરત જવ વીતરાગ હોય, તે તે જ્ઞાનાવરણીય કર્મ બાંધો નથી. “ત્તેિ ગંધરૂ” સાધારણ વનસ્પતિકાય રૂપ જીવ અથવા જેને સંસાર અનંત હોય છે એ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે જ છે. ( જોવરિર-જોગવત્તિ ધરૂ) પરંતુ પરિત અને ન અપરીત એ સિદ્ધ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. ( gવે માનવજાગો સર વિ Herીઓ) પરીત દ્વારની અપેક્ષાએ આયુકમ સિવાયની સાતે કર્મ. પ્રકૃતિના બંધનું સમસ્ત કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે પરીત જીવ આયુકર્મ સિવાયની દર્શનાવરણીય આદિ સાતે કમ પ્રકૃતિને બંધ વિકપે બાંધે છે, અપીરત જીવ તે તે કર્મોને બંધ અવશ્ય બાંધે છે, પણ ન પરત અને ન અપરીત રૂપ સિદ્ધ જીવ તે કર્મોને બંધ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩ર૭