________________
હવે પર્યાપ્તક વિષયકબંધદ્વારની અપેક્ષાએ ગૌતમસ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે (બાબાવળિss i મંતે ! જન્મ વિશ્વ પત્તો વંઘરૂ? પત્તો ગંધ? જો પુત્તમો–ળો પત્તો ગંધરૂ ? ” હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મને બંધ શું પર્યાપક જીવ કરે છે કે અપર્યાપ્તક જીવ કરે છે ? કે નેપર્યાપક જીવ કરે છે? કે ન અપર્યાપક જીવ કરે છે?
ઉત્તર–“ો મા ! ” હે ગૌતમ! “ઘનત્તર મચળણ” પર્યાપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે, એટલે કે કયારેક કરે છે અને કયારેક કરતો નથી. પર્યાપ્તક-ત્રણ શરીર અને છ પર્યાપ્તિઓને યોગ્ય મુદ્દલ પરમાણુઓને ગ્રહણ કરનારો જીવ-જે સરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય કરે છે, પણ જે તે પર્યાપ્તક જીવ વીતરાગ હોય તો તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતું નથી. તેથી જ “તેઓ વિકલ્પ કરે છે એવું કહ્યું છે. “ સત્તા ધરૂ” તથા જે જીવ અપર્યાપ્તક હોય છે તે તે જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય કરે છે. (ગોપાત્તર ળો અપડત્ત૬ ૨ ધરૂ ) પણ જે જીવ નો પર્યાપ્તકની કટિમાં હોય છે, અને અપર્યાપ્તકની કટિમાં હોય છે, એ સિદ્ધ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા જ નથી (gવં મળવાનો સર વિ) પર્યાપ્તક દ્વારની અપેક્ષાએ આયુકમ સિવાયના સાતે કર્મબંધનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું એટલે કે આયુકમ સિવાયના સાતે કર્મોને બંધ પર્યાપ્તક જીવ બાંધે છે પણ ખરા અને નથી પણ બાંધતે. અપર્યાપ્તક જીવ તે તે આયુકર્મ સિવાયના સાતે કમેને બંધ અવશ્ય બાંધે જ છે. અને જે ન પર્યાપ્તક અને ન અપર્યાપ્તક હોય છે. એટલે કે સિદ્ધ જીવ હોય છે તે આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ કરતે નથી. (ગાઉ ટ્રિા તો માgિ ) પર્યાપક અને અપર્યાપ્તક જીવ આયુકર્મ વિકલ્પે બાંધે છે-એટલે કે કયારેક બાંધે છે અને કયારેક બાંધતા નથી. તેઓ આયુકર્મના બંધકાળે જ આયુકમને બંધ કરે છે, અબંધ કાળે કરતા નથી. “ વારિણે ન વંધ” જે જીવ સિદ્ધ હોય છે–એટલે કે ન પસક અને ન અપર્યાપક હોય છે તેઓ આયુકમને બંધ કરતા નથી.
હવે ભાષકવિષયકબંધદ્વારને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(બાવળિજ્ઞ i મતે ! નં ૪ માસ ચંઘર? અમારા
ઘg?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મભાષક જીવ બાંધે છે? કે અભાષક જીવ બાંધે છે ?
મહાવીર પ્રભુ તેને. જવાબ આપતા કહે છે-“રો વિ મચળrg » હૈ ગૌતમ! ભાષાધિવાળો ભાષક જવ તથા ભાષાધિ વિનાને અભાષિક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતે. ભાષક જે સરાગ હોય તે તે જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય બાંધે છે, પણ જે તે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૨૬