________________
શાતાદનીય કર્મને બંધ કરતા નથી. તેથી જ અહીં એવું કહ્યું છે કે “ને સંજ્ઞી અને ને અસંશી” વિકલ્પ વેદનીય કર્મને બંધ કરે છે. આવા દિલ્લા રો મચાણ ) સંજ્ઞી અને અસંજ્ઞી જ આયુકર્મને બંધ બાંધે છે પણ ખરાં, અને નથી પણ બાંધતા, કારણ કે આયુકર્મને બંધ એક અન્તમુહર્ત કાળમાં જ થાય છે. “૩ારિર રંધા” ને સંજ્ઞી અને ને અસંશી રૂપ કેવલી ભગવાન અને સિદ્ધ પરમાત્મા આયુકમને બંધ કરતા નથી,
હવે સૂત્રકાર ભવસિદ્ધિક બંધ દ્વારને અનુલક્ષીને નીચેની પ્રક્ષણ કરે છે—ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે –
(ાળાવાળા જે અંતે ! ક્યાં # માસિદ્ધિા ધંધરૂ?) હે ભદત ! જ્ઞાનાવરણીય કર્મ કર્યો જીવ બાંધે છે? ભવસિદ્ધિક જીવ શું જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? અથવા “મવિિા વધ?” શું આભવસિદ્ધિક જીવ આ કર્મ બાંધે છે ? અથવા (ળો માહિત્તિ, નો અમરણિ જપ?) જે જીવ ન ભવસિદ્ધિક અને ન અભવસિદ્ધિક હોય છે, તે આ કર્મ બાંધે છે?
આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–“માસિદ્ધિ અથાણ” ભવસિદ્ધિક જીવ જ્ઞાનાવરણીય કર્મ વિકપિ બાંધે છે–એટલે કે કયારેક બાંધે છે અને કયારેક બાંધો નથી. તેનું કારણ નીચે પ્રમાણે છે–
ભવસિદ્ધિક જીવ બે પ્રકારના હોય છે-(૧) વીતરાગ ભવસિદ્ધિક અને (૨) અવતરાગ ભવસિદ્ધિક. તેમને વીતરાગ ભાવસિદ્ધિક જીવ તે કર્મને બંધ કરતું નથી, પણ અવીતરાગ ભવસિદ્ધિક જીવ તેને બંધ કરે છે. અગિયારમાં, બારમાં અને તેમાં ગુણસ્થાનને જીવ વીતરાગ ભવસિદ્ધિક હોય છે પણ ચારથી દસ સુધીના ગુણસ્થાને રહેલે જીવ અવતરાગ ભવસિદ્ધિક હોય છે. તે વાતને ધ્યાનમાં રાખીને અહીં એવું કહ્યું છે કે “ભવસિદ્ધિક જીવ વિકલ્પ જ્ઞાનાવરણીય કર્મને બંધ બાંધે છે. પરંતુ “માહિબ્રિણ વંg” અભવસિદ્ધિક (અભવ્ય) જીવ તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે જ છે. (જો માલિબ્રિા mો જમવાદ્રિ 7 વંધ) ને ભવસિદ્ધિક (ભવ્ય ન હોય એ જીવ) અને ને અભાવસિદ્ધિક (અભવ્ય ન હોય એવું જીવ) જીવ–આ બંને પ્રકા૨ના પરિણામિક ભાવથી રહિત એવા સિદ્ધ પરમાત્મા રૂપ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. “gવં જાનવ જ્ઞાળો લત્ત વિ ” આ જીના આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મોના બંધનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું એટલે કે ભાવસિદ્ધિક જીવ આયુકમ સિવાયના સાતે કર્મોને બંધ વિકલ્પ કરે છે, અભાવસિદ્ધિક જીવ તે સાતે કર્મોને બં ધ અવશ્ય કરે છે, અને નો ભવસિદ્ધિક અને ને અભાવસિદ્ધિક છ આયુકર્મ સિવા. યના સાતે કર્મોને બંધ કરતા નથી, કારણ કે તે જીવોમાં એ કર્મને બંધ કરવાનાં કારણે અભાવ હોય છે.
(શારાં દિલ્સા છે માળા) ભવસિદ્ધિક અને અભાવસિદ્ધિક છે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૨૪