________________
શ્રી હોય છે”—ી હેતે નથી, “ને પુરુષ હેય છે”-પુરુષ હિતે નથી, અને “ને નપુંસક હોય છે”—નપુંસક હેતું નથી તે (વિય વંધા, રિર ળો વંધ) ક્યારેક આ કમને બંધ કરે છે અને કયારેક નથી કરતે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જીવ વેદનાના ઉદયથી રહિત હોય છે. એટલે કે અપાંગ નામકર્મના ઉદયથી સ્ત્રીના શરીરમાં સ્ત્રીને આકાર, પુરુષના શરીરમાં પુરુષને આકાર અને નપુંસકના શરીરમાં નપુંસકને આકાર ભલે બનેલું હોય, પરંતુ વેદ સંબંધી પરિણતિ તે આત્મામાં ન હોય તે એવા જીવને વેદિયથી રહિત માનવામાં આવે છે, અને એવા જીવને જ અહીં બને સ્ત્રી, ને પુરુષ અને તે નપુંસક” રૂપે બતાવવામાં આવ્યો છે. એ જીવ નવમાં અનિવૃત્તિ બાદર અને દશમાં સૂક્ષ્મ સાંપરાય, એ બે ગુણસ્થામાં રહેતા હોય છે. આ બે ગુણસ્થાનેવાળ ને , ને પુરુષ અને ને નપુંસક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, કારણ કે તેને સાત અથવા તે છ પ્રકારના કર્મોને બંધક (બાંધનાર) કહ્યો છે. પરંતુ અગિયારમાં ગુણસ્થાનથી લઈને અગી કેવલી નામના ચૌદમાં ગુણસ્થાન સુધીના જીવ ને સીને પુરુષ અને ને નપુંસક હોવા છતાં પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી કારણ કે તે જીને એક જ પ્રકારના કર્મનાસાતાદનીય કર્મોના બંધક કહ્યા છે તે કારણે એવું કહ્યું છે કે “ને સ્ત્રી, ને પુરુષ અને નપુંસક જ્ઞાનાવરણીય કમને બંધ કયારેક કરે છે અને કયારેક કરતા નથી. ” (gવું કાકાઝાગો સત્ત મgો ) એ જ પ્રમાણે જે જીવ નો સ્ત્રી. ને પુરુષ અને ને નપુંસક હોય છે તે આયુકર્મ સિવાયના બાકીના સાતે કને બંધ કયારેક બાંધે છે અને ક્યારેક બાંધતા નથી. પરંતુ જે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદવાળા જ છે તેઓ આયુકર્મ સિવાયના (દર્શનાવરણીય આદિ) સાતે કર્મોને બંધ કરે જ છે.
ગૌતમ સ્વામી આયુના બંધ વિશે મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે ( आउगं णं भंते ! कम्मं कि इत्थी बंधइ, पुरिसो बंधइ, नपुसओ बंधइ, પુછા) હે ભદન્ત ! આયુકમને બંધ કેણ કરે છે ? શું સ્ત્રી આયુકમને બંધ કરે છે? કે પુરુષ આયુકર્મને બંધ કરે છે ? કે નપુંસક તેને બંધ કરે છે ?
આ પ્રકારના ગૌતમના પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે – નોરમા ! ” હે ગૌતમ ! ( રૂથ્વી ઉપર રંધરૂ, સિચ નો બંધ) સ્ત્રી આયુ. કમને બંધ કયારેક કરે છે અને કયારેક નથી પણ કરતી, (gવં તિત્રી વિ માળિયાવા) એજ પ્રમાણે પુરુષ અને નપુંસકના વિષે પણ સમજવું. એટલે કે પુરુષ આયુકમને બંધ કરે છે પણ ખરે અને નથી પણ કરતે, નપુંસક પણ આયુકમને બંધ કયારેક કરે છે અને ક્યારેક કરતું નથી. તેનું તાત્પર્ય એ છે કે-એક ભવમાં આયુકમ જીવ એક જ વારે બાંધે છે, તેથી જ્યારે આયુકમને બંધ થવાને સમય આવે છે ત્યારે જ જીવ આયુકર્મને બંધ કરે છે, અને જ્યારે બંધનો સમય હોતો નથી ત્યારે જીવ આયુકમને બંધ કરતો નથી. એજ ભાવને અનુલક્ષીને “સિય બંધ, વિય
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૨૦