________________
આ રીતે જ્ઞાનાવરણીય કર્મને બંધ થયા પછી પણ ત્રણ હજાર વર્ષ સુધી તે અવેદ્યમાન અવસ્થામાં જ રહે છે અને ત્યારબાદ તે ઉદયમાં આવે છે. આ રીતે તેનો વેદનકાળ ત્રીસ કેડીકેડી સાગરોપમ કરતાં ત્રણ હજાર વર્ષ ન્યૂન (એ ) છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કમની સ્થિતિના બે પ્રકાર છે-(૧) કર્મરૂપે રહેવાની સ્થિતિ અને (૨) અનુભવવા (દવા) ગ્ય કમરૂપ બનવાની સ્થિતિ. અહીં જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે કર્મ સ્થિતિ કહી છે, તે કમરૂપે રહેનારી કર્મસ્થિતિ કહી છે, અને જ્યારે અબાધાકાળ પૂરો થયા પછી કમ ઉદયમાં આવવા લાગી જાય છે ત્યારની સ્થિતિને અનુભવયોગ્ય કર્મ સ્થિતિ કહી છે. કર્મની સ્થિતિમાંથી અબાધાકાળ બાદ કરતા જે સ્થિતિ બાકી રહે છે એજ અનુભવાગ્ય કર્મ સ્થિતિ છે એમ સમજવું.
કેઈ કેઈ આચાર્ય એવું કહે છે કે “ત્રણ હજાર વર્ષ અખાધાકાળ, અને ત્રીસ સાગરોપમ કડાકેડી પ્રમાણ બાધાકાળ, એ બનેને સરવાળે કરવાથી જે પ્રમાણ આવે છે તે કર્મસ્થિતિકાળ છે, તથા અબાધાકાળ સિવા. યને જે બાધાકાળ છે, તે કર્મનિષેક કાળ છે.''
એજ પ્રમાણે બીજા કોને આબાધકાળ પણ સમજવું જોઈએ આય. કર્મને નિકકાળ (વેદનકાળ) ૩૩ સાગરોપમને કહ્યો છે, તથા તેને આબાધાકાળ પૂર્વકેટિના ત્રીજા ભાગ પ્રમાણ છે. પૂર્વકેટિને ત્રીજો ભાગ તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ (૩૩૩૩૩૩૩) પૂર્વ અને તેવીસ લાખ બાવન હજાર (૨૩૫૨૦૦૦) કટિવર્ષ પ્રમાણ છે.
| (gવં રિક્ષાવળિકનું) જ્ઞાતાવરણીય કર્મની સ્થિતિ પ્રમાણે જ દશ. નાવરણીય કર્મની પણ સ્થિતિ સમજવી.
(વેજિં જ્ઞmi ો , ૩ોલે નફા જાનાવળિ) વેદનીય કામની ઓછામાં ઓછી સ્થિતિ બે સમયની અને વધારેમાં વધારે સ્થિતિ જ્ઞાનાવરણય કર્મના જેટલી જ (ત્રીસ કડાકડી સાગરોપમની) છે. અહીં જે વેદનીય કર્મની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ બે સમયની કહી છે તે માત્ર યોગને કારણે થનારા બંધને અનુલક્ષીને કહી છે–એટલે કે એવી પરિસ્થિતિમાં વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બે સમયની હોય છે–એક સમયમાં તે બંધાય છે અને બીજે સમયે તેનું વેદના થાય છે. (વેચનાર ગgy) વાહ, નામ પોવાળ મમત્તા) આ કથન પ્રમાણે વેદનીય કર્મની જે બાર મુહૂર્તની જઘન્ય સ્થિતિ કહી છે તે કષાય યુક્ત જીવોની અપેક્ષાએ જ સમજવી, કારણ કે કપાયયુક્ત જીના વેદનીય કમને જે જઘન્ય સ્થિતિ બંધ થાય છે, તે બાર મુહૂર્તને હોય છે, વેદનીય કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ ત્રીસ સાગરોપમ કોડા કેડી કરતાં ત્રણ હજાર વર્ષ એ છે હોય છે. ( મોનિન્ન જળેvi સંતોમુકુત્ત,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૧