________________
હાય છે, એટલાં સેા વર્ષના તેને અખાધાકાળ હાય છે. ’ આ હિંસામ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમ કોડાકોડીની છે, તેથી તેટલા સેા વર્ષના એટલે કે ત્રીસસેા (ત્રણ હજાર) વર્ષના તેના અગા યાકાળ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ લઇને જે આ કમ ખંધાઈ જાય છે, તે ત્રણ હજાર વર્ષ પછી તે તેનું મૂળ દેવા માંડે છે, ત્રણ હજાર વર્ષ સુધી તા તે ફક્ત રસ્તામાં જ રહેશે. ત્રીસ કડાકાડી સાગરોપમમાંથી અખાધાકાળના આ ત્રણ હજાર વર્ષ બાદ કરતાં જે કાળ બાકી રહે છે તેને કનિષેક ( ક વેદનકાળ ) કહે છે. આ કનિષેકમાં અનુભવ ( વેદન ) કરવાને નિમિત્તે કદલિકાની એક પ્રકારની ખાસ રચના થાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે ઉદય ચાગ્ય કદલિકાની જે રચના થાય છે તેનું નામ કમ્યૂનિષેક છે. ઉદયના પ્રથમ સમયમાં કદલિકાના અધિક માત્રામાં નિષેક થાય છે, ત્યારમા ખીજા સમયમાં વિશેષહીન કદલિકાના નિષેક થાય છે, ત્રીજે સમયે પણ વિશેષહીન ચયહીન−ક દલિકોના નિષેક થાય છે, આ રીતે વિશેષહીન ક દલિકોના નિષેક ઉત્કૃષ્ટ સ્થિનિવાળાં ક་દલિકો પન્ત થયા કરે છે. કહ્યું પણ છે—
kr
मोत्तूण सगमबाहं पढमाइ foss बहुयरं दव्वं । से से विसेसहीणं जो उकोसंति सव्वासि ॥ "
॥
ભાવાય —આઠે પ્રકારનાં કર્મ જ્યારે મધાઈ ચુકે છે, અને પાતપેાતાના અખાધાકાળ પછી જ્યારે તેઓ ઉદયમાં આવવા માંડે છે, ત્યારે તે કર્મોના વેદનાચેાગ્ય દલિકોની નિષેક રચના થાય છે, એટલે કે કર્માનુભવના પ્રથમ સમયથી લઈને બદ્ધ કર્મોનાં લિકોમાંથી વેદવાયેાગ્ય ઢલકોના નિષેક થાય છે. તેમાં ઉદયના પ્રથમ સમયે તેમાંના અધિક દલિકોના નિષેક થાય છે, ત્યારબાદ એક એક સમય પ્રમાણવાળી દ્વિતીય આદિ સ્થિતિમાં ક્રમશઃ દ્વિતીય, તૃતીય આદિ સમયેમાં વિશેષ હીન વિશેષહીન કČદલિકોના નિષેક થાય છે, અને તે નિષેક ખદ્ધકમ સ્થિતિના અન્તિમ સમય પન્ત થાય છે. અખાધા સિવા યની આ દલિક નિષેક વિધિ આયુકમ સિવાયના સાત કર્મના વિષયમાં જ સમજવી. આયુકમાં પણ નિષેક તે થાય છેજ, પણ ત્યાં તે નિષેક આયુક ખધના પ્રથમ સમયથી જ શરૂ થઇ જાય છે, આયુકની નિષેક રચનામાં અખાધાકાળ પૂરો થવાની આવશ્યકતા રહેતી નથી. જો કે યુકના પણુ અખાધાકાળ હોય છે, પણ આયુક*ના આ નિષેક વખતે અખાધાકાળને ખાદ કરવાની જરૂર રહેતી નથી તેનું કારણ નીચે પ્રમાણે છે—
આયુકમને ખંધ થયા પછી પ્રથમ સમયે જ આયુકમનાં ઘણાં જ અધિક દલિકાના નિષેક થવાના પ્રારંભ થઈ જાય છે—એટલે કે પ્રથમ સમયમાં જ આયુકમનાં ઘણાં દલિકાના નિષેક થઈ જાય છે, અને ત્યારબાદ દ્વિતીય, તૃતીય આદિ સમયામાં તેા ઉત્તરાત્તર વિશેષને વિશેષ હીન નિષેક થતા રહે છે, અને આ નિષેક અન્તિમ લિકે પર્યન્ત વધુ ને વધુ હીન થતા રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૦