________________
એવું કહ્યુ` છે કે ભૂતકાળમાં કદી પણ સિદ્ધગતિ સિદ્ધ જીવાથી રહિત રહી નથી. આ સિદ્ધાન્તના કથન અનુસાર તે સિદ્ધ જીવામાં સિદ્ધ ગતિની અપેક્ષાએ અનાદિ અનંતતા જ ઘટાવી શકાય છે—સાદિ અન તતા ઘટાવી શકાતી નથી.
સમાધાન -સિદ્ધાન્તના આ કથન પ્રમાણે જો કે સિદ્ધોમાં સિદ્ધગતિની અપેક્ષાએ સાદિ અનંતતા ઘટાવી શકાતી નથી, પણ જેવી રીતે કાળને અનાદિ માન્યા છે અને તે કારણે તે કાળના પરિણમન રૂપ રાત અને દિવસ પશુ અનાદિ સિદ્ધ થાય છે, કારણ કે કાળ કદ્ર પણ રાત અને દિવસથી રહિત રહ્યો નથી. છતાં પણુ ઉત્પત્તિની અપેક્ષાએ જેમ રાત્રિ દિવસને સાઢિ કહેવામાં આવે છે, એજ પ્રમાણે નવિન સિદ્ધ જીવેની ઉત્પત્તિની અપેક્ષાએ સિદ્ધ જીવાને સાદિ અને અનંત કહ્યા છે. કહ્યું પણ છે કે—
" सव्व साइ सरीरं न य नामाऽऽइमय देहभावो । कालाणाइत्तणओ जहा व राई दियाईणं ॥ १ ॥”
" सव्वो साई सिद्धो न यादिमो विज्जइ तहा त च । सिद्धि सिद्धाय सया निदिट्ठा रोहपुच्छाए ॥ २ ॥
"}
99
ભાવા —કાળ અનાદિ છે, તે કારણે એવું કાઈ પણુ શરીર સ`ભવી શકતું નથી કે જે સૌથી પહેલું હાય! છતાં પણ “ શરીર સાદિ છે, ” એવુ' કહેવામાં આવે છે. રાતદિવસ વિષે પણ એવું જ સમજવુ. એટલે કે કોઇપણ રાત્રિદિવસ એવાં નથી કે જેને સૌથી પહેલા માની શકાય ! છતાં પણ રાત્રિ દિવસને સાદિ કહેલાં છે. એજ પ્રમાણે બ્રિદ્ધિ કાઇ પણ સમયે સિદ્ધોથી રહિત હાતી નથી. તે કારણે એવા નિશ્ચય કરી શકાતા નથી કે અમુક જીવ સૌથી પહેલેા સિદ્ધ થયા છે. છતાં પણ ઉત્પત્તિની અપેક્ષાએ સિદ્ધોને સાત્તિ અનત કહ્યા છે. એજ કારણે રાહક અણુગારના પ્રશ્નોમાં સિદ્ધિ અને સિદ્ધને અનાદિ પ્રકટ કરેલ છે. ।। સૂત્ર ૩ ||
કર્મ કે ભેદ ઔર ઉનકી સ્થિતિ કા નિરૂપણ
કમ સ્થિતિ વક્તવ્યતા—
“ જળ મતે ! મવાદીયો ” ઈત્યાદિ—
સૂત્રાય —( જળ મતે ! મચડ્ડીગો વળત્તાઓ) હે ભદન્ત ! કમપ્રકૃતિએ કેટલા પ્રકારની કહી છે ? ( વોચમા ! ટૂ મચડ્ડીબો વળત્તાશો)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૦