________________
“gs manઢા મિતિ ” તે વસ્ત્રને વળગેલાં મેલના પુત્ર વચમાંથી અલગ થઈ જાય છે, “કાવ વાળમફ” અને તે વસ્ત્ર તદ્દન સ્વચ્છ થઈ જાય છે. અહીં “ચાવ” પદથી“સર્વતઃ પુરાઃ ઉછાને, સર્વતઃ પુદ્રા: વિદાયને सर्वतः पुद्गलाः परिविध्वस्यन्ते, सदा समितं पुद्गरा भिद्यन्ते, सदासमितं पुद्गल श्छिधन्ते, सदासमितं पुद्गलाः विधंसन्ते, परिविधंसन्ते, सदा समितं च तस्य वस्त्रस्य આત્મા સુતા ” ઈત્યાદિ પૂર્વોકત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરવામાં આવ્યો છે.
તે તેન ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અપકર્મથી અલ્પવેદના પર્યન્તના વિશેષણવાળા જીવના કર્મ પુલનું છેદન, ભેદન આદિ થયા કરે છે અને તેમને આત્મા સુરૂપતા યુક્ત બને છે અને ઈટ, કાન્ત, પ્રિય આદિ રૂપે પરિણમતે રહે છે. એ આત્મા દુખરૂપે પરિણમત નથી.
ભાવાર્થ-આ સૂત્રમાં શુદ્ધ વસ્ત્ર અને અશુદ્ધ વસ્ત્રના દૃષ્ટાન્ડ દ્વારા સૂત્રકારે એ વાત સમજાવી છે કે જેમ શુદ્ધ વસ્ત્ર મેલું થઈ જાય છે, તેજ પ્રમાણે મહાકર્મ આદિથી યુક્ત જીવ પણ વેગ અને કષાયોથી યુક્ત હોવાને કારણે કર્મરૂપ પરિણમનને યોગ્ય પુદ્ગલ દ્રવ્યનું-કાશ્મણ વર્ગણાઓનું સમસ્ત દિશાઓમાંથી (આત્મપ્રદેશ દ્વારા) આકર્ષણ કરતા રહે છે અને કર્મબંધ બાંધતો રહે છે, તેનું શરીર પણ અશુભરૂપે પરિણમતું રહે છે-એટલે કે તેની માનસિક વાચનિક અને કાયિક ક્રિયાઓ અશુભ રૂપે જ ચાલતી રહે છે. તે કારણે તે પ્રત્યેક સમયે કર્મોને બંધ કરતો રહે છે. એવાં જીવને સૂત્રકારે અશુદ્ધ વસ્ત્રની ઉપમા આપી છે. જેવી રીતે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું, એ જ પ્રમાણે જીવ (આત્મા) પણ મૂળ તે શુદ્ધ જ હતા. જેવી રીતે વપર ધીરે ધીરે રજ, મેલ આદિ જમા થવાથી વસ્ત્ર મલિન થઈ જાય છે, એવી જ રીતે શુદ્ધ આત્મા પણ રાગ 2ષ આદિને કારણે કર્મબંધન આદિથી જકડાતે રહે છે. અનાદિ કાળથી પોતાની જ ભલથી તે અજ્ઞાની બનીને પર પદાથોમાં આસક્ત બને છે. તેથી મળ જે શુદ્ધ હતે એ આત્મા ક્રમે ક્રમે અશુદ્ધ અને અબુદ્ધ બને છે. જેવી રીતે મલિન વસ્ત્રને ધોઈને શુદ્ધ કરી શકાય છે એ જ પ્રમાણે પિતાના પુરુષાર્થથી કર્મરૂપી મલને જોઈ જોઈને આત્મા પણ તેના મૂળ શુદ્ધ સ્વરૂપમાં આવી શકે છે. જેમ મલિન વાને સાફ કરવાની પ્રક્રિયા દ્વારા મૂળ રૂપમાં લાવી શકાય છે, એવી જ રીતે આત્મા પણ શુદ્ધ થઈ શકે છે. v સૂત્ર ૧
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૯૬