________________
આ પ્રશ્નનું તાત્પર્ય એટલું જ છે કે મહાકર્મ આદિથી યુક્ત જીવનું શરીર શું કુવર્ણ, કુરૂપ આદિથી યુક્ત હોય છે?
મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-(દંતા નોચમા ! મામરણ નં રેવ) હા, ગૌતમ ! મહાકર્મવાળા જીવની એવીજ દશા હોય છે. એટલે કે જીવ મહાકમવાળે, મહાકિયાવાળે, મહાઆસરવાળે અને મહાવેદનાવાળ હોય છે, એ જીવ સમસ્ત દિશાઓમાંથી–આત્મપ્રદેશમાંથી કર્મને બંધ કરે છે, ઈત્યાદિ કથન અહીં ગ્રહણ કરવું. (જે ડ્રેજી) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે કે જે જીવ મહાકર્મવાળો હોય છે, મહાકિયાવાળા હોય છે, મહાઆસરવાળે હાય છે અને મહાદનાવાળે હોય છે, એ જીવ કર્મબંધ કરતો રહે છે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા! હે ગૌતમ! (से जहा नामए वत्थरस अहयस्स वा धोयस्स वा, तंतुगयस्स वा अणुपुव्वीए મિજમાઇરસ સદા વોરા વતિ, સંવ વોરા જિર્નાતિ, જ્ઞાન ofમંતિ–લે તેનg ) જેમકે કેઈ એક વસ્ત્ર હોય, તેને બિલકુલ ઉપગમાં લીધું ન હોય-એટલે કે તે બિલકુલ નવું હોય, અથવા તેને ઉપયોગ કર્યા પછી તેને પેઈને બિલકુલ સ્વરછ કરેલું હોય, અથવા તેને સાળ ઉપરથી તાજું જ ઉતારેલું હોય, એવું તે વસ્ત્ર જ્યારે વારંવાર પહેરવાના કામમાં આવતું રહે છે અથવા બીજા ઉપયોગમાં આવતું રહે છે ત્યારે ધીરે ધીરે તેના ઉપર સમસ્ત દિશાઓમાંથી મલિન પટૂલો આવી આવીને ચોંટી જાય છે તેના ઉપર તેમનો ચય (જમાવ) થતું રહે છે, અને ઉપચય થતો રહે છે. તે વસ્ત્ર કાળાન્તરે એટલું બધું મલિન થઈ જાય છે કે તે માતા જેવું દેખાય છે, તેમાંથી દુર્ગધ નીકળતી હોય છે, તેને સ્પશદિમાં પણ ભિન્નતા દેખાય છે. અહીં “ચાવત” પદથી ( पुद्गला उपचीयन्ते, सदा समितं पुद्गलाः बध्यन्ते, सदा समितं पुद्गलाश्चीयन्ते ) ઈત્યાદિ સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યા છે. હવે સૂત્રનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે હે ગૌતમ! ઉપર કહ્યા પ્રમાણેના કારણે મેં એવું કહ્યું છે કે મહાકર્મવાળે, મહાફિયાવાળા, મહાઆવવાળે અને મહાવેદનાવાળે જીવ સમસ્ત દિશાઓમાંથી કમંપુલ બાંધતો રહે છે, કમંપુલને ચય અને ઉપચય કરતા રહે છે, અને તેને બાથશરીરરૂપ આત્મા દુઃખરૂપે–નહીં કે સુખ રૂપે-ક્ષણે ક્ષણે પરિણમતે રહે છે “ વધ્યને, વીવને, સાજી ” આ ત્રણ ક્રિયાપદને પ્રવેગ કરીને સૂત્રકારે વસ્ત્ર અને પુતલેના સંબંધને ઉત્તરોત્તર પ્રકર્ષ બતાવ્યા છે.
હવે ગૌતમ સ્વામી અલ્પકર્માદિથી યુક્ત જીવનું સ્વરૂપ જાણવાને માટે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે(સે ! , ગgકિરિશણ, બQાનવ બચાણ કરવો Twા મિન્નતિ) હે ભદન્ત !
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૯૯