________________
કરે છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને પ્રભુ હકારમાં (સ્વીકારાત્મક) જવાબ આપે છે તેનું કારણ શું છે? કારણનું પ્રતિપાદન કરવા માટે અહત (વપરાયા વિનાના) ધોયેલા અને સાળ ઉપર તૈયાર કરેલા નવા વસનું ઉદાહરણ.
અલ્પકમવાળા જીવનાં કર્મપુલ શું સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત કરે છે? એટલે કે અલગ થઈ જાય છે ? શું અલ્પકર્મવાળા જીવનાં કર્મયુદ્દલ સર પ્રકારે પરિવિધ્વસ્ત (બિલકુલ નષ્ટ) થઈ જાય છે ? તે અલ્પકર્મવાળા જીવને બાહાશરીર રૂપ આત્મા શું સુંદર રૂપે, શુભરૂપે, (યાવત) ઈષ્ટરૂપે અને સુખ રૂપે વારંવાર પરિમિત થયા કરે છે ? આ પ્રશ્નોને પ્રભુ દ્વારા સ્વીકારાત્મક ઉત્તર-તેનું કારણ જાણવાની ગૌતમની જિજ્ઞાસા-કારણનું પ્રતિપાદન કરવા માટે પરસેવાથી કાદવથી, મેલથી અને ધૂળથી મેલા થયેલા અને પાણીથી સ્વચ્છ કરાય છે, તેવું દૃષ્ટાન્ત.
પ્રશ્ન-વસ્ત્રમાં પુલોનો ઉપચય પ્રયાગથી થાય છે કે સ્વભાવથી થાય છે? ઉત્તર–અને પ્રકારે થાય છે. પ્રશ્ન-જીવમાં કર્મ પુદ્ગલેને ઉપચય પ્રગથી થાય છે કે સ્વભાવથી થાય છે?
ઉત્તર–જીવમાં કમપુદ્ગલેને ઉપચય પ્રગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી. જીવના ત્રણ પ્રકારના પ્રવેગનું કથન-પંચેન્દ્રિય જીવોમાં મનપ્રયોગ, વચનપ્રાગ અને કાયપ્રગ, આ ત્રણ પ્રયોગથી કર્મનો ઉપચય થાય છે એવું કથન. પૃથ્વિકાયિક જીવોથી લઈને વનસ્પતિ કાયિક પર્યન્તના જીવનમાં કાયપ્રોગથી જ કમને ઉપચય થાય છે એવું પ્રતિપાદન. વિકલેન્દ્રિય જીવોમાં વચનપ્રયોગ અને કાયમયેગથી અને દેવોમાં મનપગ આદિ ત્રણે પ્રયોગથી કર્મ પુદ્ગલેને ઉપચય થાય છે એવું કથન.
વસ્ત્રમાં થતે પલેપચય શું સાદિ સાન્ત (આદિ સહિત અને અન્ત સહિત) હોય છે? કે સાદિ અનન્ત હોય છે કે અનાદિ સાન્ત હોય છે? કે અનાદિ અનંત હોય છે?
ઉત્તર–વસ્ત્રમાં પુદ્રલેપચય સાદિ સાન્ત જ હોય છે. પ્રશ્ન-વસ્ત્ર સાદિ સન્ત છે? કે સાદિ અનંત છે? અથવા અનાદિ સાત છે? કે અનાદિ અનન્ત છે ?
ઉત્તર–વસ્ત્ર સાદિ સાન્ત જ છે.
વસ્ત્રની જેમ જ જીવના વિષયમાં પ્રશ્નો–નાર, તિર્યો મનુષ્ય અને દેવો સાદ સાન્ત જ છે, સિદ્ધ સાદિ અનંત છે, ભવ્ય જીવ અનાદિ સાન્તા છે અને અભિવ્ય જીવ અનાદિ અનંત છે, એવો ઉત્તર
જ્ઞાનાવરણથી લઈને અન્તરાય પર્યન્તની આઠ કર્મપ્રકૃતિએની અબાધાકાલ સહિત બન્યસ્થિતિનું પ્રતિપાદન, સ્ત્રી, પુરુષ, નપુંસક આદિ જીવોએ કર્મના બાંધનાર હોવાથી તેમનું કથન. જે છ સ્ત્રી, પુરુષ કે નપુંસક હોતા નથી, તેઓ કર્મોના બંધક હોય છે પણ ખરાં અને નથી પણ હતા. સ્ત્રી આદિકામાં ક્યારેક આયુષ્યકર્મના બંધકત્વનું અને કયારેક અધિકત્વનું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૮૭