________________
આહાર કે સ્વરૂપ કા નિરૂપણ
છઠ્ઠા શતકના ખીો ઉદ્દેશક “રાશિનું નગર નાવ વ ચારી” ઇત્યાદિ~~
tr
66
સૂત્રા"--( ાનિહ. નાર' જ્ઞાન થયું વચારી-અાવેલો જો અવળાપ, सो सव्वो नेयव्वो) રાજગૃહ નગર ” થી લઇને આ પ્રમાણે આલ્યાં ” ત્યાં સુધીનું પ્રજ્ઞાપના સૂત્રના આહાર ઉદ્દેશકનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (એવરે ! એવમલે વિ) હૈ ભઇન્ત ! આપની વાત તદ્ન સાચી છે. ઇન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે યથાર્થ જ છે.
ટીકાથ~-પહેલા ઉદ્દેશકમાં જે જીવોમાં વેદનાયુક્તતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે જીવો આહારક ( આહાર લેનારા ) પણ હા ય છે, તે કારણે સૂત્રકારે આ ખીજા ઉદ્દેશકમાં તેમના આહારનું નિરૂપણ કર્યુ છે. ( રાશિ नयर जाव एवं वयासी- आहारुद्देसओ जो पन्नवणाए सो सव्वे नेयव्वो ) ते કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં મહાવીર સ્વામી પધાર્યાં. ધર્મોપદેશ શ્રવણ કરવાને પરિષદા પોતપેાતાને સ્થાનેથી નીકળી, અને ધર્મોપદેશ સાંભળીને પરિષદા વિખરાઈ ગઈ. ત્યારખાદ શ્રમણ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી) કે જે ધર્મોપદેશ સાંભળવાની તીવ્ર જિજ્ઞાસાવાળા હતા, તેમણે મહાવીર પ્રભુને દ્યણા નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું–ઇત્યાદિ ઉદ્દેશક કે જેનું પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ માં પદ્મમાં પ્રતિપાદન કરાયું છે તે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું',
ઉદ્દેશકને અન્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના કથનમાં પેાતાના વિશ્વાસ પ્રકટ કરતાં કહે છે તેવું મંતે ! સેવ મંતે ! ત્તિ ” હે ભદન્ત ! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન કરાયુ છેતે સથા સત્ય અને યથા જ છે. પ્રા ા છઠ્ઠા શતકના ખીજે ઉદ્દેશક સમાપ્ત
તીસરે ઉદ્દેશે કે વિષયોં કા વિવરણ
છઠ્ઠા શતકના ત્રીજો ઉદ્દેશક— આ ઉદ્દેશકના વિષયનું સ`ક્ષિપ્ત વિવરણુ—
આ ઉદ્દેશકની શરૂઆતમાં આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરાયું છે તે વિષયને પ્રકટ કરનારી એ સ`ગ્રહ ગાથાઓ આપી છે-તે ગાથાઓમાં પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યુ` છે કે-મહાકવાળા જીવો શુ' સર્વ પ્રકારે કમ પુદૂગલાના ખધ કરે છે ? શું તે સર્વ પ્રકારે કમ પુદ્ગલાના ચય કરે છે ? શું તે સર્વ પ્રકારે કર્મ પુદ્દગલાના ઉપચય કરે છે ? શું તે જીવેાનાં કર્મ પુદ્ગલ નિરતર ખધાતાં રહે છે ? શું તેમના કમ`પુટ્ટુગલના નિરંતર ચય થતા રહે છે ? શુ` તેમનાં કમ પુદ્ગલાના નિર'તર ઉપચય થયા કરે છે ? તે મહાકવાળા જીવના બાહ્ય શરીરરૂપ આત્મા શું કુત્સિતરૂપે, કુત્સિત વણથી, કુત્સિત દુધ આદિ રૂપે, અશુભ રૂપે, અને અનિષ્ટ રૂપે વારંવાર પરિશુમિત થયા શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૮૬