________________
જાય છે અને રાત્રિમાનમાં ચારપળ કરતાડા ઓછા સમયને વધારે થાય છે તેથી દિનમાન ૧૬ સેળ મુહૂર્તને બદલે ૧૬ સેળ મુહૂર્તથી ઉપર દર્શાવેલા પ્રમાણ જેટલું ઓછું થાય છે, અને રાત્રિમાન ૧૪ ચૅદ મુહૂર્તને બદલે ૧૪ ચૌદ મુહૂર્ત કરતાં ઉપર દર્શાવેલા પ્રમાણ જેટલું વધારે થાય છે.
એજ પ્રમાણે “વરણમુદુ વિણે, guળરસમુદુત્તા ” જ્યારે ૧૫. પંદર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ૧૫ પંદર મુહૂર્તની રાત્રિ થાય છે. આ કથનને કારણે નીચે પ્રમાણે છે, પૂર્વોક્ત રીતે જ્યારે સૂર્ય ૧૮૨ એક બાસીમાં મંડળથી વિમર્કમે ચાલતા ચાલતા ૯૨ બાણુમાં મંડળ પર આવે છે. ત્યારે આગળ કહેલા ૧૬ સોળ મુહૂર્તના દિવસમાં ૧ એક મહાન ઘટાડે થઈને ૧૫ પંદર મુદ્દતને દિવસ થાય છે, અને પહેલાં રાત્રિનું જે ૧૪ ચૌદ મુહુર્તનું પ્રમાણ હતું તેમાં ૧ એક મુહૂર્તની વૃદ્ધિ થઈને ૧૫ પંદર મુહૂર્ત પ્રમાણ બને છે.
એજ પ્રમાણે ( guળસ મુદત્તાવંતરે વિરે, સાજા પામુદત્તા ) જ્યરે ૧૫પંદર મુહૂર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણુવાળે દિવસ થાય છે, ત્યારે ૧૫ પંદર મુહૂર્ત કરતાં એટલા જ અધિક પ્રમાણવાળી રાત્રિ થાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે પૂર્વોક્ત રીતે વિલમકમે સંચરણ કરતે સૂર્ય જ્યારે લખાણમાં મંડળથી ૯૩ત્રાણુમાં મંડળમાં ગમન કરવા માંડે છે ત્યારે દિનમાનમાં ચાર પળથી સહેજ ઓછા સમય જેટલો ઘટાડે થઈ જાય છે અને રાત્રિમાનમાં ચાર પળથી સહેજ ઓછા સમયને વધારો થઈ જાય છે. તે કારણે કહ્યું છે કે જ્યારે દિનમાન ૧૫ પંદર મુહુર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણવાળું થાય છે ત્યારે રાત્રિમાન ૧૫ પંદર મુહુર્ત કરતાં સહેજ વધારે પ્રમાણુવાળું થાય છે.
એજ પ્રમાણે “ મુજે રિવરે સોઢસમુદૂર રા” જ્યારે ૧૪ ચૌદ મુહ તને દિવસ થાય છે ત્યારે ૧૬ સેળ મુદ્દતની રાત્રિ થાય છે. સૂર્ય જ્યારે ૧૨૨ એક બાવીસમાં મંડળ પર સંચરણ કરે છે ત્યારે આ પ્રમાણે બને છે, એમ સમજવું એજ પ્રમાણે “વોત્તમુહુરા તરે સાફા સોજા મુદુત્તા રાષ્ટ્ર જયારે ચૌદ મુહૂર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણુવાળે દિવસ થાય છે, ત્યારે ૧૬ સેળ મુહૂર્ત કરતાં એટલાં જ વધારે પ્રમાણ વાળી રાત્રિ થાય છે આકથન સૂર્યના ૧૨૩ એકસે તેવીસમાં મંડળમાં સંચરણની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું. તથા (તેરસ મુદુવિણે, સત્તરમુદુત્તા વા) જ્યારે તેર ૧૩ મુહૂર્તને દિવસ થાય છે ત્યારે ૧૭ સત્તર મુહૂર્તની રાત્રિ થાય છે. આ કથનસૂર્યને ૧૫ર એકસો બાવનમાં મંડળના અર્ધ ભાગમાં સંચરણની અપે ક્ષાએ કરાયું છે. તથા “સ મુદત્તાતરે દિવસે માફ સાફા સત્તા મુત્તિ ા મવરૂ” જ્યારે ૧૩ તેર મુહૂર્ત કરતાં શેડા ઓછા પ્રમાણવાળા (લગભગ ૪ ચાર પળ જેટલે ઓછા પ્રમાણને દિવસ થાય છે, ત્યારે ૧૭ સત્તર મુર્ત કરતાં જ વધુ પ્રમાણવાળી રાત્રિ થાય છે. આ કથન સૂર્યના ૧૫૩ એકસે તેપન માં મંડળના અર્ધભાગમાં સંચરણની અપેક્ષાએ કરાયું છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “સયા' ગંગુઠ્ઠી વે ” જ્યારે જમ્બુદ્વીપ નામના દ્વીપમાં “હાળ ટુવાઝરમુદ્દત્ત મિત્રz, તયા વતન વિ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬