________________
કુમારે કરણ દ્વારા જ શાતવેદનાનું વેદન કરે છે, તેઓ કરણ વિના તેનું વેદન કરતા નથી. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રકારને પ્રશ્ન પૂછે છે.
“હે ળનં. ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? - ઉત્તર–-જોવા!” હે ગૌતમ ! ” (કુરકુમાર રવિ guત્તત્ત ” અસુરકુમારેને નીચે પ્રમાણે ચાર કરણે હોય છે -( માળે, વાળ, જાય છે, તેઝર) મનકરણ, વચનકરણ કાયકરણ અને કર્મકરણ.
(इच्चेएण सुभेण करणेण असुरकुमाराग' करणओ सायं बेयण वेय'ति ) આ શુભ કરણેથી યુક્ત હોવાને કારણે તેઓ કરણ દ્વારા જ સુખરૂપ શાતા. વેદનાને અનુભવ કરે છે, “જો કોકરણ વિના તેઓ તેનો અનુભવ
કરતા નથી.
(gી નાર ઘનિચJારાનં ) એ જ પ્રમાણે (અસુરકુમારોની જેમજ ) નિતકુમાર પર્વતના દેવો પણ ચાર કરણ દ્વારા જ અનુભવ કરે છે. એટલે કે અસુરકુમાર, નાગકુમાર સુવર્ણકુમાર, વિકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, એ ભવનપતિ દેવો પણ ચાર કરણે વડે જ સુખરૂપ શાતવેદનાનું વેદન કરે છે. તેઓ અકરણ દ્વારા સાતવેદનાને અનુભવ કરતા નથી.
(gયાચાd gwામે પુછા) હે ભદન્ત ! પૃથ્વીકાય જીવોના વિષયમાં પણ હું એજ પ્રકારને પ્રશ્ન પૂછવા માગું છું-શું પૃથ્વીકાય જીવો કરણ દ્વારા શાતવેદના અને અશાતા વેદનાને અનુભવ કરે છે, કે અકરણ દ્વારા તેને અનુભવ કરે છે?
આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ તેમના વિષયમાં કેટલીક વિશેષતાનું પ્રતિપાદન કરે છે–(નવાં રૂi ગુમાસુમેળ જળનું પુવીચા શાળગો વેદાચા વેચનું વેરિ) હે ગૌતમ! જે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવો છે તેઓ ઉપર્યુક્ત શભાશભ કર વડે કયારેક દુઃખરૂપ અશાતા વેદનાને અનુભવ કરે છે, તેઓ કરણ વિના શાતવેદના અને અશાતવેદનાને અનુભવ કરતા નથી. આ રીતે પૃથ્વીકાર્યોમાં વિકલ્પ શાતા વેદના અને અશાતા વેદનાના વેદનનું પ્રતિપાદન કરાયું છે.
(બોર્જિયસરના વે સુમાણુમે વૈમાચાર) જેટલા દારિક શરીરવાળા જીવો છે, (એટલે કે એકેન્દ્રિયથી લઈને સમસ્ત પંચેન્દ્રિય મનુષ્ય અને તિય) તેઓ શુભ અને અશુભ કરણ દ્વારા વિકલ્પ શાતા વેદના અને અશાતા વેદનાને અનુભવ કરે છે એટલે કે કયારેક શાતવેદનાને અનુભવ કરે છે અને કયારેક અશાતા વેદનાનો અનુભવ કરે છે. તેવા સમે સાચું ” દેવો શુભ કરણ વડે સુખરૂપ શાતા વેદનાને જ અનુભવ કરે છે. તેઓ દુઃખરૂપ અશાતા વેદનાને અનુભવ કરતા નથી. એ સૂત્ર ૨ છે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૮૩