________________
ધાઈ શકાય એવું) હાય છે, સુવામ્યતરક ( સુગમતાથી ડાઘ દૂર કરી શકાય તેવું) હૈાય છે, અને સુપરિક તરક ( સરળતાથી ચિત્રાલેખન, વિશિષ્ટ રચના આદિ કરી શકાય તેવું) ડાય છે. હવે આ દૃષ્ટાન્તને આધારે શ્રમણુ નિમ્ર". ચેના ક્રાંને પણ ખંજનરાગથી રંગેલા વસ્ત્રની જેમ સુવિશેાધ્ય બતાવવાને માટે મહાવીર પ્રભુ કહે છે-“ વામેવ ગોયમા ! ” એજ પ્રમાણે હે ગૌતમ ! ( समणाणं निग्गंधाणं अहावायराई कम्माई सिढिलोकयाई, निट्ठियाई कयाई, વિપળિાનિયા નામેન ચિત્થારૂ મળત્તિ) શ્રમણ નિગ્ર થાનાં જે સ્થૂલ કર્માં હાય છે, તે શિથિલીકૃત હૈાય છે, નિતિ-દૃઢ ડાય છે, તે કારણે તેમના જલ્દી નાશ થઈ જાય છે. કહેવાનું તાત્પય એ છે કે શ્રમણ નિગ્રંથાના આત્મા સમ્યગ્દર્શનથી યુક્ત હાય છે. તેથી તેમનાં કમ મિથ્યાર્દષ્ટિએની જેમ આત્માની સાથે ગાઢીકૃત (દૃઢ રૂપે સંબદ્ધ ) હોતાં નથી. પણ તેમના કમાં તા. ખંજન રાગથી રંગેલા વસ્ત્રની જેમ શિથિલ આદિ વિશેષણાવાળાં હાય છે. જેવી રીતે ખ'જનરાગથી રંગેલા વસ્ત્રને ધેાતાની સાથે જ તેના રંગ સુગમતાથી દૂર કરી શકાય છે, કારણ કે તે રગ તેના પ્રદેશમાં અધિક રૂપે સ’સક્ત હાતા નથી, એજ પ્રમાણે શ્રમણ નિગ્ર^થાના કમ પણ સમ્યગ્દર્શનના પ્રભાવથી સ્થિતિઘાત, રસઘાત આદિરૂપે વિપરિણામને પ્રાપ્ત કરતાં રહે છે તે કારણે તે કર્મો સત્તાથી રહિત મનીને જલ્દીથી કપાયેલા વૃક્ષની જેમ આત્માથી અલગ થઈ જાય છે. આ વિશેષણા દ્વારા સૂત્રકારે એજ વાત પ્રકટ કરી છે કે તેમનાં તે શિથિલીકૃત કર્મો સુવિશેાધ્ય હાય છે.
એજ કારણે શ્રમણુ નિગ્રંથ ( જ્ઞવય' સાવઢ્ય વિતે વેચળ' વેÇાળા માનિ જ્ઞરા મહાજ્ઞવલ્લાળા મતિ) ઓછી કે વધારે, ગમે તે પ્રકારની વેદ નાને ભાગવતા હોય છતાં પણુ મહાનિર્જરાવાળા અને મહાપ વસાનવાળા ( કર્મના સથા અન્ત કરનારા ) હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ગયા પછી તેમને પદાર્થનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હાય છે, તે કારણે અલ્પ અથવા મહાવેદનાનું વેદન કરવા છતાં પણ તે એ પરિસ્થિતિમાં રાગદ્વેષ રૂપ કલુષિત પરિણામવાળા ખનતા નથી, કારણ કે તેમને તે યથાર્થ રૂપે સમજાવા લાગે છે કે જે બનવાનું હતું એજ ખની રહ્યું છે. મારા દ્વારા હુષ અથવા શાક કરવાથી તેમાં કઈ પણ ફરક પડી શકે તેમ નથી. એમ કરવાથી ઉલ્ટા કનેા વધુ બંધ ખંધાશે. તે કારણે તેઓ તેમના પર આવી પડેલ દુઃખને અથવા થાડી કે વધારે વેદનાને સમતાભાવે સહન કર્યો કરે છે. એમના આત્મામાં એવી પાકી શ્રદ્ધા બધાયેલી રહે છે કે 46 ન ખનવા લાયક કેાઇ વાત મનતી નથી અને જે કંઇ બને છે તે ખનવાને લાયક હાવાથી જ બન્યા કરે છે. ” તે એવી પરિસ્થિતિમાં અકળાઈ જવુ અથવા સમતાવૃત્તિને ત્યાગ કરવા તે બિલકુલ ઉચિત નથી. આ પ્રકારને રાગદ્વેષ રહિતના સમતાભાવ રાખવાથી આત્મામાં નવીન કર્મના અધ થતા નથી અને સચિત કર્મોની નિર્જરા થતી રહે છે અને અન્તે એવે જીવ સમસ્ત મેમના ક્ષય કરીને મેક્ષ પામી શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૮