________________
દુધ બની જાય છે, એ જ પ્રમાણે જે કર્મો સૂક્ષ્મકર્મોના રસની સાથે પરસ્પર ગાઢ સંબંધ થવાને કારણે દુર્ભેદ્ય બની જાય છે, એવાં કર્મોને ચીકણું પાપકર્મો કહે છે. નારક છનાં પાપકર્મો એવાં ચીકણાં હોય છે.
“સિક્રિીજચાર્” જેવી રીતે લેઢાના તારથી મજબૂત બાંધીને અગ્નિમાં તપાવેલી લઢની સળીઓ એક બીજી સાથે ચૂંટી જાય છે અને તેમને પછી જુદી પાડી શકાતી નથી-એટલે કે જે પાપકર્મો નિધત હોય છે તેને સ્લિટ્ટીકત પાપકર્મો કહે છે. નારક છાનાં પાપકર્મો એવાં લિષ્ટીકૃત હોય છે. - હિી મચારું જે કર્મોને ભોગવ્યા વિના–બીજા કઈ પણ ઉપાયથી નાશ થતું નથી, એવાં નિકાચિત કર્મોને ખિલીભૂત કહે છે. નારકનાં કર્મો એવાં ખિલીભૂત હેય છે.
“ अग्निस तप्तलोहमुद्गरकुट्टित सूचीकलापवत् पिण्डीभूतानि भवति " ઉપર્યુક્ત વાત જ આ લીંટીઓ દ્વારા સમજાવી છે-જેમ લેઢાની સેને અગ્નિમાં ખૂબ તપાવી તપાવીને તેમના પર લેઢાના ઘણને ઘા મારી મારીને તેમને એક પિંડરૂપ બનાવી દેવામાં આવે છે, એવી જ રીતે જે કર્મો એકમેકની સાથે મળી જઈને પિંડરૂપ બની જાય છે, એવાં કર્મોને નિકાચિત અથવા ખિલીભૂત કહેવામાં આવે છે. ઉપર્યુક્ત ચાર વિશેષણ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે નારકેનાં પાપકર્મો દુવિધ્ય હોય છે તે કારણે તેમને અહીં મેલામાં મેલા વસ્ત્ર જેવાં કહ્યાં છે. “વાવ” તે પાપકર્મો મલિનમાં મલિન વસ્ત્રની જેમ દુવિધ્ય હોય છે. હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરે છે કે નારક જીનાં પાપકર્મો ઉપર કહ્યા પ્રમાણે દુવિધ્ય હોવાને લીધે તેમને અત્યન્ત વેદના કરાવવામાં કારણભૂત બને છે. (સંવાઢ તે વેચળ વેણમાના નો મહાનિઝા, નો માનવતાના મવતિ) હે ગૌતમ! આ કારણે તે નારક જી અત્યંત દેઢીભૂત (ભયંકરમાં ભયંકર ) વેદનાને ભોગવવા છતાં પણ વિશિષ્ટ કર્મક્ષયરૂપ નિર્જરાવાળા દેતા નથી, અને તેઓ કર્મથી સર્વથા રહિત હોતા નથી. આ સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે નારકમાં મહાનિર્જરાનો અભાવ હોય છે, તે કારણે મહાનિર્જરાના ફળ સ્વરૂપ નિર્વાણનો પણ અભાવ હોય છે. સૂત્રકારે આ કથન દ્વારા એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે કે “ચો માના રે મારિરઃ ” જે મહાવેદનાવાળા હોય છે તે મહાનિ જરાવાળા હોય છે. એવું જે પહેલા કહેવામાં આવ્યું છે તે વિશિષ્ટ આત્માને અનુલક્ષીને જ કહેવામાં આવ્યું છે, કિલષ્ટ કર્મોવાળા નારકાદિ જીવને આ કથન લાગુ પડતું નથી. એ જ પ્રમાણે “જે મહાનિર્જરાવાળો હોય છે, તે મહાવેદનાવાળા હોય છે. ”
આ કથન પણ પ્રાયિક સામાન્યતઃ સમજવું, કારણ કે અગિકેવલી મહાનિર્જરાવાળા હોવા છતાં પણ મહાવેદનાવાળા નથી–પણ હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે એ કેઈ નિયમ સંભવી શકતું નથી કે જ્યાં જ્યાં મહા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૭૬