________________
તે કારણે ભયંકરમાં ભયંકર વેદને ભેગવવા છતાં તેઓ મહા નિજેરાવાળા હતા નથી અને પર્યાવસાનવાળા (સર્વથા કર્મથી રહિત) પણ હેતા નથી. " से जहा वा केइ पुरिसे अहिंगरणिं आउडेमाणे महया२ सद्देणं, महया२, घोसेणं, महयार, परंपराघाएण णो संचाएइ तीसे अहिगरणीए केइ अहाबायरे पोग्गले રિસારિતા » ધારો કે કઈ એક માણસ જોર જોરથી હાંકારા પડકારા કરતા કરતે, અને ભયંકર શબ્દ બેલતે બોલતો હથોડા વડે એરણ ઉપર નિરંતર ઘા કર્યા કરે, તે પણ તે માણસ એરણના સ્થૂલ પુગલોને તેમાંથી બહાર કાઢીને તેમને નાશ કરવાને શક્તિમાન થતું નથી, “gવાવ ચકા! જોરइयाण पाबाई कम्माई गाढीकयाई जाव णो महापज्जवसाणाई भवति" सेकस પ્રમાણે છે ગૌતમ ! નારક જીવનમાં જે પાપકર્મો હોય છે તે ગાઢીકૃત (દઢતાથી વળગેલાં) હેય છે, તેથી તેઓ મહાનિર્જરાવાળા હોતા નથી અને તે કર્મોને સર્વથા નાશ કરવાને તેઓ સમર્થ હોતા નથી. (તથ છે જે વધે खंजणरागरत्ते से णं वत्थे सुद्धोयतराए चेव, सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव-एवामेव गोयमा ! समणाणं निगंथाणं अहाबायराई कम्माई सिढिलीकयाई निद्रियाई कडाई विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाइं भवति )
જેવી રીતે ખંજન રાગથી ખરડાયેલું વસ્ત્ર સરળતાથી જોઈ શકાય તેવું સરળતાથી ડાઘ દૂર કરી શકાય એવું અને સરળતાથી ચિત્રાલેખન આદિ કરી શકાય તેવું હોય છે, એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિર્ચન્થના જે સ્થૂલતર સ્કન્ધરૂપ કર્મ હોય છે, તે શિથિલીકૃત હોય છે-એટલે કે વિપાકવાળા હોય છે. તેથી તે કર્મોનો જલદીથી નાશ થઈ જતું હોય છે. (નાવ તાવ વિ તે વેચct વેરૂમાબા, માનિકાર માનવાતા મરિ) જેટલી તેટલી પણ–એટલે કે નાની સરખી પણ વેદનાને ભેગવતા તે શ્રમણ નિગ્રંથો મહાનિર્જરવાળા અને મહાપર્યવસાનવાળા (કર્મોને અન્ત કરનારા) હોય છે. (૨ કા નામ केइ पुरिसे सुक्कं तणहत्थय जायतेय सि पक्खिवेज्जा-से गुणं गोयमा ! से सुक्के तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव मसमसाविज्जइ)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૭ર